શોધખોળ કરો

WC 2019: ડુ પ્લેસિસના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાએ જાહેર કરી ટીમ, અમલાનો કરાયો સમાવેશ

દક્ષિણ આફ્રિકાના પસંદગીકારોએ હાશિમ અમલા પર એકવાર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની વર્લ્ડકપ ટીમમાં હાશિમ અમલાને સામેલ કરવાને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડમાં આગામી મહિનાથી શરૂ થઇ રહેલા  વર્લ્ડકપ માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. રીઝા હૈડ્રિક્સને વર્લ્ડકપની ટીમમા સ્થાન આપવામાં આવ્યું નથી. દક્ષિણ આફ્રિકાના પસંદગીકારોએ હાશિમ અમલા પર એકવાર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની વર્લ્ડકપ ટીમમાં હાશિમ અમલાને સામેલ કરવાને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ પસંદગીકારોએ અમલાને ટીમમાં સામેલ કરીને તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમને સંતુલિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. પસંદગીકર્તાઓએ ડેલ સ્ટેઇન, ઇમરાન તાહિર અને હાશિમ અમલા જેવા અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બેટિંગમાં એડન માર્કરમ, હાશિમ અમલા, ડુ પ્લેસિસ, ક્વિંટન ડિ કોક, રૈસી વૈન ડર ડ્યૂસેન, ડેવિડ મિલર, જેપી ડ્યુમિની ટીમને મજબૂતી આપશે. જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં ઇમરાન તાહિરનો સાથ તબરેઝ શમ્સી આપશે. ઝડપી બોલિંગમાં ડેલ સ્ટેઇન, કગીસો રબાડા, લુંગી એનગિડી, એનરિક નોર્ત્જે સામેલ છે. ડ્વેન પ્રીટોરિયસ અને એન્ડિલે ફેલુકવાયો ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

Embed widget