શોધખોળ કરો

ક્યા દેશના ઓપનરોએ 365 રનની ભાગીદારી કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ?

આયર્લેન્ડ સામે વિન્ડીઝે ત્રણ વિકેટે 381 રન નોંધાવ્યા હતા. શાઇ હોપે 170 તથા કેમ્પબેલે 179 રનની ઇનિંગ્સ રમી હતી.

લંડનઃ વેસ્ટ ઇન્ડીઝના શાઇ હોપ અને જોન કેમ્પબેલે આયર્લેન્ડ સામે 47.2 ઓવરમાં 365 રનની જંગી ભાગીદારી નોંધાવીને પહેલી વિકેટની ભાગીદારીનો નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ જોડીએ પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીની સાથે સાથે વન ડેમાં કોઇ પણ વિકેટ માટે બીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી પણ નોંધાવી હતી. આ પહેલાં ઓપનિંગમાં સૌથી વધારે રનની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના ઇમામ ઉલ હક તથા ફખર ઝમાના નામે હતો. ગયા વર્ષના જુલાઇમાં ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાની ઓપનર ઇમામ હક (113) અને ફખર ઝમા (210 અણનમ)ની જોડીએ પ્રથમ વિકેટ માટે 304 રનની ભાગીદારી નોંધાવી હતી. ક્યા દેશના ઓપનરોએ 365 રનની ભાગીદારી કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ? આયર્લેન્ડ સામે વિન્ડીઝે ત્રણ વિકેટે 381 રન નોંધાવ્યા હતા. શાઇ હોપે 170 તથા કેમ્પબેલે 179 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલાં વન ડે ક્રિકેટમાં પહેલી વિકેટ માટે શ્રીલંકાના જયસૂર્યા અને ઉપુલ તરંગાએ 2006ના જુલાઇમાં લિડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે પહેલી વિકેટ માટે 286 રન ખડક્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget