શોધખોળ કરો

25 વર્ષના આ યુવા બેટ્સમેને બનાવ્યો વનડેનો સૌથી ખાસ રેકોર્ડ, સતત ચાર મેચમાં ફટકારી સદી, જાણો વિગતે

આ મેચ પહેલા તેને આયરલેન્ડ વિરુદ્ધ 170 રનોની ઇનિંગ રમી હતી, વળી ગયા વર્ષે 2018માં બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સીરીઝની છેલ્લી બે મેચોમાં પણ સદીઓ ફટકારી હતી

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના ઓપનર બેટ્સમેન શાઇ હોપે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. મંગળવારે ટ્રાઇસીરિઝમાં બાંગ્લાદેશ સામે 109 રનોની ઇનિંગ રમનારા હોપે સતત ચોથી વાર ઓપનિંગ કરતાં સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં આવું કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા તેને આયરલેન્ડ વિરુદ્ધ 170 રનોની ઇનિંગ રમી હતી, વળી ગયા વર્ષે 2018માં બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સીરીઝની છેલ્લી બે મેચોમાં પણ સદીઓ ફટકારી હતી. 25 વર્ષના આ યુવા બેટ્સમેને બનાવ્યો વનડેનો સૌથી ખાસ રેકોર્ડ, સતત ચાર મેચમાં ફટકારી સદી, જાણો વિગતે શાઇ હોપે ઓપનર તરીકે માત્ર છ મેચો જ રમી છે, જેમાં તેને 164.25ની એવરેજથી 657 રન બનાવ્યા છે. શરૂઆતી બે મેચમાં તેને અડધી સદી બનાવી હતી, ત્યારબાદ ચારેય મેચોમાં તેને સદીઓ ફટકારી છે. આયરલેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ચાલી રહેલી ટ્રાઇ સીરીઝની પહેલી મેચમાં પણ તેને રેકોર્ડ તોડ બેટિંગ કરતાં જૉન કેમ્પબેલ (179)ની સાથે વેસ્ટ ઇન્ડિઝ માટે ઓપનિંગ કરતાં 365 રનોની ભાગીદારી કરીને વનડે ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget