શોધખોળ કરો

શિખર ધવને ઘરમાં સફાઈ સહિતનાં કામ કરતા વીડિયો કર્યો પોસ્ટ, જાણો શું કરી કોમેન્ટ?

ધવને ચાર બેડરૂમનું ઘર અંદાજે 8.5થી 9.35 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરમાં વેચવા માટે કાઢ્યું છે.

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલ પોતાનું ઘર વેચવા કાઢ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સમાં ચર્ચા છે કે ધવન ઓસ્ટ્રેલિયા છોડીને ભારત શિફ્ટ થઈ રહ્યો છે. ધવને ચાર બેડરૂમનું ઘર અંદાજે 8.5થી 9.35 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરમાં વેચવા માટે કાઢ્યું છે. રિઅલ એસ્ટેટ એજન્ટે જણાવ્યું કે, શિખર ધવનની આ પ્રોપર્ટીને લઈને લોકો ખરીદવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાને ઓ બ્રેન રીઅલ એસ્ટેટના ડેરેન હચીસને જણાવ્યું કે, મંગળવારે અમે આ પ્રોપર્ટી વેચવા માટે મુકી છે અને લોકો તેને ખરીદવા માટે રસ દાખવી રહ્યા છે.
View this post on Instagram
 
One of my best partnerships is with my wife Aesha because we are partners in everything, right from raising the kids, to running the house to cleaning. #SharetheLoad

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

આ ઘરનો શિખર ધવને એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે ઘરની સફાઈ કરતો જોવા મળી રહ્યો છે. ધવને વીડિયોમાં લખ્યું છે કે, પત્ની એશા સાથેની આ મારી બેસ્ટ પાર્ટનરશિપ છે. અમ્મે બન્ને દરેક વસ્તુમાં એકબીજાના પાર્ટનર છીએ. બાળકોના ઉછેરથી લઈને ઘરની સફાઈ સુધી. શિખર ધવને આ ખર 2013માં ખરીદ્યું હતું. જ્યાં તે હાલમાં પત્ની એશા ધવન અને ત્રણ બાળકો સાથે રહે છે. ચાર બેડરૂમના આ ઘરમાં ત્રણ બાથરૂમ, સ્વિમિંગ પૂલ, કીચન અને બટલ્સ પેન્ટ્રી છે. ઘરમાં ત્રણ સેપરેટ લિવિંગ ઝોન પણ છે. રીઅલ એસ્ટેટ એજન્ટે જાણકારી આપી કે 18 ઓગસ્ટના રોજ આ પ્રોપર્ટી વેચવામાં આવશે. હચીસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આ પ્રોપર્ટેીને લઈને 30 લોકોએ પૂછપરછ કરી છે.

ટોપ સ્ટોરી

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
એશિયા કપ જીતવા છતાં ભારતે કેમ ન સ્વીકારી ટ્રોફી, કેમ થયું પાકિસ્તાનનું જાહેરમાં અપમાન?
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
Embed widget