શોધખોળ કરો
ચાલુ મેચે ઋષભ પંત ધવનના ખોળામાં આવીને બેસી ગયો, તસવીર વાયરલ થતાં ધવને શું આપ્યો જવાબ.....
ઉલ્લેખનીય છે કે, પંત ધવનના ખોળામાં આવીને બેસ્યો એ તસવીર સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ દરમિયાનની છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડી શિખર ધવન અને યુવા ખેલાડી ઋષભ પંતની એક તસવીર હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીરમાં ઋષભ પંત, ધવનના ખોળામાં બેસેલો દેખાઇ રહ્યો છે. આ તસવીર વાયરલ થતાં તેના પર ધવને એક ફની રિસ્પૉન્સ આપ્યો છે. આમ તો ધવનો અંદાજ ટીમ ઇન્ડિયામાં એકદમ રમૂજ વાળો છે, તે સીનિયર હોય કે જુનિયર દરેક ક્રિકેટર સાથે મજાક મસ્તી કરતો હોય છે. આ તસવીર પણ એક મજાક મસ્તીવાળી છે. શિખર ધવને તસવીર સાથે પોતાના મજાકિયા અંદાજ રજૂ કર્યો છે. ધવને એક ટીવી કાર્યક્રમમાં આ તસવીર પર રિસ્પૉન્સ આપતા કહ્યું કે, “તે મારા ખોળામાં આવીને બેસી ગયો, મેં કહ્યું ઋષભ પંત ઉઠો કોઇ તસવીર ખેંચી લેશે. હું લોકોને એટલો પ્રેમ નથી કરતો કે તેને ખોળામાં બેસાડી દઉં.”
શિખરે કહ્યું કે, ઋષભ પંત 21-22 વર્ષનો છે, તે સાંભળતો જ નથી, એટલા માટે તે મારા ખોળામાં આવીને બેસી ગયો અને કહ્યું કે, હું અહીંજ બેસીસ. પછી મેં પણ કહ્યું બેસ હું પણ શું કરી શકુ છું. - મેચ દરમિયાન ધવન અને પંત હંમેશા મસ્તી કરતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, પંત ધવનના ખોળામાં આવીને બેસ્યો એ તસવીર સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ દરમિયાનની છે.

વધુ વાંચો