શોધખોળ કરો

IND vs SA: શિખર ધવન 44 રન બનાવશે તો આ ખાસ લિસ્ટમાં થઇ જશે સામેલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ અસોસિયેશન આઇએસ બ્રિન્દ્રા સ્ટેડિયમ પર રમાશે.

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ અસોસિયેશન આઇએસ બ્રિન્દ્રા સ્ટેડિયમ પર રમાશે. મોહાલીના મેદાન પર જ્યારે આજે શિખર ધવન સાઉથ આફ્રિકા વિરુદ્ધ બેટિંગ પર ઉતરશે તો તેની નજર એક ખાસ લિસ્ટમાં સામેલ થવા પર રહેશે. વાસ્તવમાં ધવન ટી-20 કરિયરમાં 7000 રન પૂરા કરવાથી 44 રન દૂર છે. આજની મેચમાં જો શિખર ધવન આ સ્કોર બનાવી લે છે તો તે ટી-20માં 7000 રન બનાવનાર ચોથો ભારતીય ખેલાડી બની જશે. તે સિવાય આમ કરનાર તે દુનિયાનો 15મો ખેલાડી બની જશે. શિખર ધવનના નામે હાલમાં 246 મેચમાં કુલ 6956 (ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 53 મેચમાં 1337 રન સાથે) રન સામેલ છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 97 રન છે. તેણે ટી-20 કરિયરમાં કુલ 53 અડધી સદી ફટકારી છે. રસપ્રદ વાત એ છે કે મોહાલી એ જ સ્ટેડિયમ છે જ્યાંથી શિખરે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. અહીં તેણે ડેબ્યૂ મેચમાં 187 રન બનાવ્યા હતા. આ મેચ માર્ચ 2013માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. શિખર ધવન અગાઉ ટી-20માં સાત હજાર કરનાર ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા સામેલ છે. વિરાટ સૌથી વધુ ટી-20 રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget