શોધખોળ કરો

યુવરાજની આ એક ચેલેન્જથી ઇજાગ્રસ્ત ધવન બેટ લઇને આવી ગયો મેદાનમાં, પછી શું થયુ, જુઓ વીડિયો

હાલમાં બૉટલ કેપ ચેલેન્જ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, ધવને બેટથી બૉલ ફટકારીને બૉટલનું ઢાંકણ ખોલી નાંખ્યુ અને ચેલેન્જ પુરી કરી હતી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર શિખર ધવન ફરી એકવાર બેટ સાથે દેખાયો, અંગુઠાની ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવન આરામ પર હતો, હવે તેને બૉટલ કેપ ચેલેન્જનો સ્વિકાર કરીને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બેટ સાથે પ્રેક્ટિસ કરતો દેખાઇ રહ્યો છે. ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 'બૉટલકેપચેલેન્જ' માટે શિખર ધવનને નિમંત્રણ આપ્યુ, ત્યારબાદ ધવને બેટ પકડ્યુ અને ચેલેન્જ પુરી કરતાં બૉટલનું ઢાંકણ ખોલ્યુ હતુ. વીડિયો હાલ જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે. યુવરાજની આ એક ચેલેન્જથી ઇજાગ્રસ્ત ધવન બેટ લઇને આવી ગયો મેદાનમાં, પછી શું થયુ, જુઓ વીડિયો ધવને એક ટ્વીટ કર્યુ છે, લખ્યું છે કે, 'યુવી પાજી, આ મારી ‘બૉટલકેપચેલેન્જ’ છે. ઇજા બાદ પહેલીવાર હુ બેટ પકડી રહ્યો છુ, વાપસી કરવાનુ સારુ લાગી રહ્યું છે.' યુવરાજની આ એક ચેલેન્જથી ઇજાગ્રસ્ત ધવન બેટ લઇને આવી ગયો મેદાનમાં, પછી શું થયુ, જુઓ વીડિયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ

MI vs KKR: મુંબઈ ઇન્ડિયન્સે રચ્યો નવો ઇતિહાસ, 300 ટી-20 મેચ રમનારી વિશ્વની પહેલી ફ્રેન્ચાઇઝી બની

IPL 2026: ધોની બાદ CSK ને વધુ એક મોટો ફટકો, ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન થયો ઇજાગ્રસ્ત

MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય?

LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?

ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો

ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર

પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!

ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ

Embed widget