શિખર ધવન ચેમ્પિયન્સ ટ્રૉફીથી જબરદસ્ત ફોર્મમાં છે. શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં તેને ભારત તરફથી સૌથી વધુ રન (358) બનાવ્યા હતા અને પહેલી વનડેમાં તેને 132 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
2/5
તેના પહેલા શિખર ધવન પોતાની બીમાર માની દેખરેખ માટે શ્રીલંકા પ્રવાસ પહેલા ભારત પાછો ફર્યો હતો. ધવને શ્રીલંકા પ્રવાસમાં એકમાત્ર ટી-20 મેચમાં ભાગ લીધો હતો. સાથે વનડે સીરિઝની પાંચમી અને છેલ્લી વનડેમાં પણ ટીમનો ભાગ બન્યો હતો.
રાષ્ટ્રીય પસંદગી સમિતિએ શિખરની રજાઓ માન્ય કરી દીધી છે. પરંતુ બીસીસીઆઈએ શિખરના સ્થાને કોઈ બીજા ખેલાડીની પસંદગી નહીં કરવાની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે.
5/5
નવી દિલ્લી: ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા ત્રણ વનડેમાં રમશે નહીં. શિખર ધવનની પત્ની આયશા બીમાર હોવાના કારણે શિખરે બીસીસીઆઈને ટીમમાંથી રિલીઝ કરવાનો અનુરોધ કર્યો હતો.