શોધખોળ કરો
રોહિત-કોહલીને પછાડી 2018નો ટી-20 કિંગ બન્યો શિખર ધવન, જાણો વિગત
1/4

શિધર ધવન રોહિત શર્મા, કોહલી અને ફખર જમાનને પછાડી વર્ષ 2018માં ટી-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ધવનના નામે હાલમાં 646 રન નોંધાયા છે.
2/4

વર્ષ 2018માં ટી-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ક્રમશ: ધવન બાદ ફખર જમાન(576 રન), બાબર આઝમ(563), રોહિત શર્મા(567 રન) એરોન ફિન્ચ (527) અને કોલિન મુનરો(527 રન) સામેલ છે.
Published at : 21 Nov 2018 08:48 PM (IST)
View More





















