શોધખોળ કરો

ટીમ ઇન્ડિયામાં પ્રથમવાર સામેલ થયો આ ઓલરાઉન્ડર, સળંગ પાંચ સિક્સ ફટકારી ચૂક્યો છે

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબી ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડી પર મોટો દાવ રમતા પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

  નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી આગામી સીરિઝ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ ચૂકી છે. ટી-20 ટીમમાં એક નવા ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે જેને હાર્દિક પંડ્યાના સ્થાને તક અપાઇ છે.આ ખેલાડીનું નામ શિવમ દુબે. મુંબઇનો આ ખેલાડી બેજોડ ફોર્મમાં ચાલી રહ્યો છે. 26 વર્ષીય શિવમે તાજેતરમાં  જ વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા તમામને આકર્ષિત કર્યા હતા. તે મુંબઇ તરફથી રમે છે અને આઠ મેચની પાંચ ઇનિંગમાં 177 રન બનાવ્યા હતા. તેમાં એક સદીનો સમાવેશ થાય છે જે તેણે ફાઇનલમાં પહોંચનારી કર્ણાટકની ટીમ  વિરુદ્ધ ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે 67 બોલમાં 118 રન બનાવ્યા હતા. શિવમ તે સમયે પ્રથમવાર ચર્ચામા આવ્યો હતો જ્યારે તેણે છેલ્લી સીઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબી ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડી પર મોટો દાવ રમતા પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોહિત શર્માને ન મળી જગ્યા, રોબિન ઉથપ્પાએ પસંદ કરી ભારતની ઓલ ટાઇમ ODI XI, આ ધાકડ ખેલાડીઓને બનાવ્યા ઓપનર
રોહિત શર્માને ન મળી જગ્યા, રોબિન ઉથપ્પાએ પસંદ કરી ભારતની ઓલ ટાઇમ ODI XI, આ ધાકડ ખેલાડીઓને બનાવ્યા ઓપનર
MLC 2026: નિકોલસ પૂરને ફટકારી ટી-20 લીગની બીજી સૌથી ઝડપી સદી, ફટકારી 13 સિક્સ
MLC 2026: નિકોલસ પૂરને ફટકારી ટી-20 લીગની બીજી સૌથી ઝડપી સદી, ફટકારી 13 સિક્સ
બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Embed widget