શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડીઝના આ ક્રિકેટરે 43ની ઉંમરે ફટકારી સેન્ચુરી

1/5
 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌધી વધારે ઉંમરે સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જેક હોબ્સને નામે છે. તેણે 46 વર્ષની ઉંમરે 1929માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 142 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડના જ બીજા બેટ્સમેન ઈ હેન્ડરેને 45 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 1934માં 132 રનની ઇનિંગ રમી હતી.

2/5
 ચંદ્રપોલે 2017 કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર બેટિંગ કરતાં 50થી વધારેની સરેરાશ સાથે 819 રન બનાવ્યા. તેમાં ત્રણ સેન્ચુરી પણ સામેલ છે. આ જ કારણ છે કે લંકાશાયરની ટીમે 2018 માટે ચંદ્રપોલ સાથે કરાર કર્યા છે.

3/5
 ચંદ્રપોલ વિતેલા 23 વર્ષમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બની ગયા છે. ચંદ્રપોલે આ સેન્ચુરી ડબલ્યૂઆઈબીસી ટૂર્નામેન્ટના એક મેચમાં ફટકારી હતી. ચંદ્રપોલ ઇંગ્લિશ કાઉન્ટનો પણ હિસ્સો છે. તેમના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ઇંગ્લિશ કાઉન્ટી લંકાશાયરે આ વર્ષે તેમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો છે.

4/5
 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તી લેનાર શિવનારાયણ ચંદ્રપોલ હાલમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની બેટિંગની કમાલ બતાવી રહ્યા છે. તેણે 43 વર્ષ અને 85 દિવસની ઉંમરે ગુયાના તરફથી રમતા લીવર્ડ આઈલેન્ડ્સ વિરૂદ્ધ 109 રન ફટકાર્યા છે.

5/5
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં આમ તો અનેક ખેલાડી મોટી ઉંમર સુધી રમતા હોય છે. પરંતુ મોટી ઉંમરે પણ શાનદાર રમતનું પ્રદર્શન કરવું તે સામાન્ય વાત નથી. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલ પણ એવા જ બેટ્સમેન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 

ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

Embed widget