શોધખોળ કરો

2003ના વર્લ્ડકપમાં ભારત સામે કેમ હાર્યું હતું પાકિસ્તાન ? શોએબ અખ્તરે હવે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

અખ્તરે તેની યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેની ફિટનેસ અને વકાર યૂનુસની ખરાબ કેપ્ટનશિપના કારણે પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસ નામથી જાણીતા શોએબ અખ્તરે 2003ના વર્લ્ડકપમાં ભારત સામેની મેચમને લઈ મોટો ખુલાસો કર્યો છે. શોએબે 2003 વર્લ્ડકપમાં ભારત સામેની મેચમાં થયેલી હારને તેના કરિયરની સૌથી ખરાબ મેચ ગણાવી હતી. દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાયેલી ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હાર આપી હતી. આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 274 રન બનાવ્યા હતા.  ભારતે 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. 2003ના વર્લ્ડકપમાં ભારત સામે કેમ હાર્યું હતું પાકિસ્તાન ? શોએબ અખ્તરે હવે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું અખ્તરે તેની યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેની ફિટનેસ અને વકાર યૂનુસની ખરાબ કેપ્ટનશિપના કારણે પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું 274 રનનો સ્કોર બનાવ્યો અને શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ હોવા છતાં અમે હાર્યા હતા. આ મેચ મારા કરિયરની સૌથી નિરાશાજનક મેચ હતી. અખ્તરે કહ્યું, મેચ પહેલાની રાતે મારા ઘૂંટણમાં પરેશાની હતી. મેદાન પર રમવા માટે ઘૂંટણમાં 4-5 ઈન્જેક્શન લેવા પડ્યા હતા. ઈન્જેક્શનના કારણે ઘૂંટણમાં પાણી ભરાઈ ગયું હતા અને તેને વાંરવાર બહાર કાઢવું પડતું હતું. 2003ના વર્લ્ડકપમાં ભારત સામે કેમ હાર્યું હતું પાકિસ્તાન ? શોએબ અખ્તરે હવે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું અમારી ઈનિંગ પૂરી થયા બાદ મેં ટીમના સાથીઓને કહ્યું હતું કે, આપણે 30-40 રન ઓછા બનાવ્યા છે. ત્યારે તમામ ખેલાડીઓને મને જવાબ આપ્યો કે સારો સ્કોર છે. આપણે ભારતને ઓલઆઉટ કરી લઈશું. પરંતુ મને ખબર હતી કે પીચ બેટ્સમેનોને મદદગાર છે અને બીજી ઈનિંગ પણ આવી જ રહેશે. જ્યારે અમે બોલિંગ શરૂ કરી ત્યારે મને ખબર પડી કે મારો ઘૂંટણ સુન્ન થઈ ગયો છે. આ કારણે હું યોગ્ય રીતે દોડી શકતો નહોતો અને પરિણામે મારી ક્ષમતા મુજબની બોલિંગ ન કરી શકયો. 2003ના વર્લ્ડકપમાં ભારત સામે કેમ હાર્યું હતું પાકિસ્તાન ? શોએબ અખ્તરે હવે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું ભારતના ઓપનર્સ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે પ્રથમ ઓવરથી જ આક્રમણ શરૂ કરી દીધું હતું. સચિને મારી સારી ધોલાઈ કરી અને પોઈન્ટ ઉપરથી સિક્સ પણ ફટકારી હતી. મને ખબર નહોતી પડતી કે કેવી રીતે બોલિંગ કરું અને વિકેટ લઉં. દુર્ભાગ્યવશ કેપ્ટન વકાર યૂનુસે મને બોલિંગથી હટાવી દીધો. જે બાદ મને ફરી જયારે બોલિંગ આપી ત્યારે મેં શોર્ટ બોલ નાંખ્યા અને સચિનને 98 રન પર આઉટ કર્યો પરંતુ ત્યાં સુધીમાં મેચ અમારા હાથમાંથી નીકળી ગઈ હતી. 2003ના વર્લ્ડકપમાં ભારત સામે કેમ હાર્યું હતું પાકિસ્તાન ? શોએબ અખ્તરે હવે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું સચિને આ મેચમાં 72 રન આપીને સચિનની વિકેટ ઝડપી હતી. અખ્તરે કહ્યું, અમે ભારતને 1999 અને 2003માં હરાવી શકતા હતા, પરંતુ એમ ન કરી શક્યા. ભારત પાસેથી જીતનો શ્રેય લઈ લેવા નથી માંગતો. વિશ્વકપમાં તેઓ હંમેશા અમારાથી સારું રમ્યા હતા. મને આજે પણ હારનો અફસોસ છે. ગુજરાતની જાણીતી ગાયિકાને કૃષ્ણ-રાધાને લઈ આ શબ્દ વાપરવો પડ્યો મોંઘો, લેવું પડ્યું પોલીસ શરણ, જાણો વિગતે આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ? ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget