શોધખોળ કરો

શોએબ અખ્તરે ક્યા મહાન ક્રિકેટરને કહ્યું, મરદની જેમ વર્તવાનું રાખ.......કેમ કરી આવી કોમેન્ટ?

શોએબ અખ્તરે આરોપ લગાવ્યો છે કે ડિવિલિયર્સે દેશથી ઉપરવટ જઇને પૈસાને મહત્વ આપ્યુ છે, તેને દેશ નહીં પૈસાને પસંદ કર્યા છે

લંડનઃ વર્લ્ડકપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરનારા સાઉથ આફ્રિકન ક્રિકેટર એબી ડિવિલિયર્સ પર હવે શોએબ અખ્તરે કટાક્ષ કર્યો છે. સન્યાસથી વાપસીના સમાચાર પર શોએબ અખ્તરે કહ્યું કે તેને ‘મરદ બનવું જોઇએ’ અને ચાલબાજી ના કરવી જોઇએ. શોએબ અખ્તરે આરોપ લગાવ્યો છે કે ડિવિલિયર્સે દેશથી ઉપરવટ જઇને પૈસાને મહત્વ આપ્યુ છે, તેને દેશ નહીં પૈસાને પસંદ કર્યા છે, જે ક્યાંયથી પણ યોગ્ય ગણી શકાય નહીં. અખ્તરે તેની વાપસીના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. શોએબ અખ્તરે ક્યા મહાન ક્રિકેટરને કહ્યું, મરદની જેમ વર્તવાનું રાખ.......કેમ કરી આવી કોમેન્ટ? પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલરે કહ્યું કે ‘‘ડિવિલિયર્સે આઇપીએલ અને પીએસએલ જેવી લીગ ટૂર્નામેન્ટોને મહત્વ આપીને દેશથી વધારે પૈસાને મહત્વ આપ્યુ અને એવા સમયે સન્યાસ લીધો કે તે હજુ બે વર્ષ વધુ ક્રિકેટ રમી શકતો હતો.’’ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ડિવિલિયર્સ પાસે હજુ બે વર્ષ સુધી ક્રિકેટ રમવાનો સમય હતો. શોએબ અખ્તરે ક્યા મહાન ક્રિકેટરને કહ્યું, મરદની જેમ વર્તવાનું રાખ.......કેમ કરી આવી કોમેન્ટ? ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે એબી ડિવિલિયર્સને સન્યાસ પાછો ખેંચીને વર્લ્ડકપ સુધી રમવાનુ ચાલુ રાખવાનુ કહ્યું હતુ, પણ ડિવિલિયર્સે તેને ગણકાર્યો ન હતો, હવે તે વર્લ્ડકપ રમવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં
FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
Embed widget