શોધખોળ કરો

ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત

વર્લ્ડકપ બાદ વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા સામે મર્યાદીત ઓવરના ક્રિકેટમાં રમ્યો નથી અને વિજય હજારે ટ્રોફી તથા બાંગ્લાદેશ સામે રમાનારી ટી20 ઘરેલુ સીરિઝથી પણ બહાર રહેશે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને 2007નો ટી20 અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડનારો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 2019 વર્લ્ડકપ બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ હજુ સુધી તેમ થયું નથી. રાતોરાત ટેસ્ટ ક્રિકેટમાંતી સંન્યાસની જાહેરાત કરી દેનારા ધોની પાસેથી ક્રિકેટ પંડિતોને એવી આશા હતી કે વર્લ્ડકપમાં ભારતીય ટીમના અભિયાનનો અંત આવવાની સાથે ધોની નિવૃત્તિ જાહેર કરી દેશે. વર્લ્ડકપ બાદ વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા સામે મર્યાદીત ઓવરના ક્રિકેટમાં રમ્યો નથી અને વિજય હજારે ટ્રોફી તથા બાંગ્લાદેશ સામે રમાનારી ટી20 ઘરેલુ સીરિઝથી પણ બહાર રહેશે. આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપમાં રમાશે. ભારતને તેની કેપ્ટનશિપમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પ્રથમ ચેમ્પિયન બનાવવાનું ગૌરવ હાંસલ કરનારો ધોની વધુ એક વર્લ્ડ ચેમ્પિયન ટીમનો હિસ્સો બનવાની ઈચ્છા રાખે છે. પરંતુ હાલ જે રીતે ધોનીએ મેદાનથી અંતર જાણવી રાખ્યું છે તે જોતા વર્લ્ડકપ અંગે વિચારતો હોય તેમ નથી લાગતું. નહીંતર તે ઈન્ટરનેશનલ નહીં તો ડોમેસ્ટિક ક્રિકેટમાં જરૂર વ્યસ્ત જોવા મળત. ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત ધોની માત્ર ખેલાડી જ નથી તે એક બ્રાન્ડ પણ છે. 2018માં તેની વાર્ષિક કમાણી 101.77 કરોડ રૂપિયા હતી. જાણીતા મેગેઝિન ફોર્બ્સે ગત વર્ષે ભારતના સૌથી વધારે કમાણી કરનારા એથલેટની યાદી જાહેર કરી હતી. જેમાં કોહલી ટોચ પર હતો. જ્યારે ધોની સચિન કરતા આગળ અને બીજા ક્રમે હતો. બજારમાં આજે પણ તેની બ્રાંડ બનેલી છે. મોટી કંપનીઓના એન્ડોર્સમેન્ટ સાથે તે સંકળાયેલો છે. ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત આ કારણોથી ધોની ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાતમાં વિલંબ કરતો હોય તેમ માનવામાં આવે છે. જ્યારે કેટલાક ક્રિકેટરોના મતે ધોની ક્યારે નિવૃત્તિની જાહેરાત કરવી તે સારી રીતે જાણે છે અને યોગ્ય સમય આવશે એટલે ફેંસલો લેશે તેમ કહી રહ્યા છે. બેડરૂમમાં દિયર અને ભાભી માણતા હતાં સેક્સ અને અચાનક પતિ રૂમમાં આવી પહોંચ્યો પછી શું થયું? જાણો વિગત રાજ્યના CNG ચાલકો આનંદો, લાંબીલાઈનમાં ઉભા રહેવાથી મળશે મુક્તિ, વધુ 214 CNG સ્ટેશન્સ થશે શરૂ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ, જાણો ક્યારથી શરૂ થશે શિયાળો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget