વરસાદથી મેચો રદ્દ થતાં સોશિયલ મીડિયામાં ઉડી વર્લ્ડકપની મજાક, પૉઇન્ટ ટેબલમાં વરસાદ નંબર-1, જુઓ તસવીરો
વર્લ્ડકપમાં એક જીતના 2 પૉઇન્ટ મળે છે, ત્યારે સોશિયલ મીડિયામાં વરસાદે ચાર મેચ જીતી લીધી છે અને પૉઇન્ટ ટેબલમાં 8 પૉઇન્ટ સાથે ટૉપ પર પહોંચી ગયુ છે
ઉલ્લેખનીય છે કે, ભારતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે, જ્યારે પાકિસ્તાન ચાર મેચોમાથી માત્ર બે જ જીતી શક્યુ છે, એક વરસાદમાં ધોવાઇ ગઇ છે.#INDvNZ IND won the toss and elected to swim first!????Dear it's not bcci's fault all credit goes to #ICC they arranged wc's schedule in rainy season, that's the worst decision ever they had taken. Rain at the top of the table with 8 points????#ICC #INDvNZ pic.twitter.com/IzMulBNygM
— Lokesh gv (@Lokesh93556599) June 13, 2019
Rain is leading the points table!!!#CWC19 #INDvNZ pic.twitter.com/ovUTMQi7Vk
— Arun Kaundinya (@arun_kaundinya) June 13, 2019
Points Table of #CWC19 ! 1.Rain ????️ ????8 2.Newzealand ????7 3.Australia. ????6 4.India ????5 5.England ????4 6.SriLanka. ????4 7.WestIndies ????3 8.Bangladesh ????3 9.Pakistan ????3 10.South Africa ????1 11.Afganistan ????0
???????? R U Agree ?#INDvNZ — rishi (@Sam231To) June 13, 2019
2019 cricket world cup summed up ???????? #ICCWorldCup #Rain pic.twitter.com/pp5SzR9RHA
— Imran Khan (@khan_imran_IF) June 12, 2019
The cricket world cup so far...#CWC19 #rain pic.twitter.com/xdYEmjMAnf
— Mehran Khan (@1MehranKhan) June 10, 2019