શોધખોળ કરો

ફરી જોવા મળી સૌરવ ગાંગુલીની 'દાદાગિરી', જુઓ આ તસવીર....

1/3
આજથી શરૂ થઈ રહેલ ચેમ્પિયન ટ્રોફી પહેલા થયેલ ટૂર્નામેન્ટના તમામ કમેન્ટેટર્સના ફોટોશૂટમાં સૌરવ ગાંગુલી અલગ જ અંદાજમાં જોવા મળ્યા. ફોટોશૂટમાં તમામ કમેન્ટેટર્સ લગભગ એક જ જેવા ડ્રેસ પહેરીને આવ્યા હતા, પરંતુ ગાંગુલી તમામ કરતાં અલગ હતા. ગ્રેમ સ્મિથ, સંજય માંજરેકર, રિકી પોન્ટિંગ, રમીજ રાજા સહિત અન્ય અનેક કમેન્ટેટર્સે બ્લેક કોટ-પેન્ટ પહેર્યા હતા, પરંતુ સૌરવ ગાંગુલી ક્રીમ કલરના સૂટમાં જોવા મળ્યા. આઈસીસી તરફતી તમામ કમેન્ટેટર્સની એક સેલ્ફી પણ પોસ્ટ કરવામાં આવી છે.

2/3
લંડનઃ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હંમેશા જ પોતાની દાદાગિરી માટે જાણીતા છે. ગાંગુલી હવે ક્રિકેટ રમતા નથી, ત્યારે પણ લોકો તેમના આક્રમક વલણના ફેન હતા. હવે એક એવો જ નજારો ચેમ્પિયન ટ્રોફીમાં ફરી જોવા મળ્યો છે.

3/3
તમને જણાવીએ કે, સૌરવ ગાંગુલીની કારકિર્દી દરમિયાન એવા ઘણી સ્થિતિ આવી જ્યારે તેની દાદાગિરીની કિસ્સા જાણીતા થયા છે. ભારત-પાકિસ્તાનમાં મેચ દરમિયાન મોહમ્મદ યુસુફને ધમકાવો કે તુ સમય નોંધી લે, મને કોઈ વાંધો નથી. કે પછી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન સ્ટીવ વોને ટોસ માટે રાહ જોવડાવવી. ગાંગુલીનું લોર્ડ્સ મેદાન પર ટી-શર્ટ લહેરાવવું જાણીતા કિસ્સામાંથી એક રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

Embed widget