શોધખોળ કરો
ગાંગુલીએ આપી ખાસ સલાહ, કહ્યું- ધોની જો આ રીતે રમશે તો ટીમ ઇન્ડિયાને થશે ફાયદો
1/5

ગાંગુલીએ કહ્યું કે, ધોનીને ફોર્મ મેળવવા માટે 2018-19 રણજી ટ્રૉફીની મેચો રમવી જોઇએ. સાથે કહ્યું કે, ધોનીને વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20માંથી બહાર કરવામાં તેમને કોઇ શૉક લાગ્યો નથી.
2/5

Published at : 31 Oct 2018 09:59 AM (IST)
View More





















