શોધખોળ કરો

ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર, આ દિગ્ગજોની થઈ વાપસી

સ્પિનર જોર્જ લિંડેને પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું.

પોર્ટ ઓફ સ્પેનઃ ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાએ ટીમની જાહેરાત કરી છે. 12 માર્ચથી રમાનારી ત્રણ મેચની વન ડે સીરિઝ માટે ફાફ ડુપ્લેસિસ અને રાસી વેન ડર ડુસેનની વાપસી થઈ છે. ઈજાગ્રસ્ત કાગિસો રબાડાને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ખેલાડીને પ્રથમ વખત મળ્યું સ્થાન સ્પિનર જોર્જ લિંડેને પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે. પિતા બન્યા બાદ તબરેજ શમ્સી ટીમ સાથે નહીં જોડાય. તેના સ્થાને કેશવ મહારાજ બીજો સ્પિનર હશે. થોડા દિવસો પહેલા કેપ્ટનશિપ છોડનારા ફાફ ડુપ્લેસિસ અને વૈન ડર ડુસેનને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી એકદિવસીય સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. ટીમની કેપ્ટનશિપ ક્વિંટન ડી કોક સંભાળશે. 27 વર્ષીય ખેલાડીની નજર સપ્ટેમ્બર 2019માં ભારત પ્રવાસના કંગાળ દેખાવને ભૂલાવવા પર રહેશે. જ્યાં ત્રણ મેચની ટી-20 સીરિઝ 1-1થી સરભર થઈ હતી, જ્યારે ટેસ્ટ સીરિઝમાં સૂપડા સાફ થઈ ગયા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ આ પ્રમાણે છે. ક્વિંટન ડીકોક, બાવુમા, ફાફ ડુપ્લેસિસ, રાસી વૈન ડર જુસેન, કાઈલ વેરેયને, હેનરિચ કલાસન, ડેવિડ મિલર, જોન સ્મટ્સ, ફેડલુકવાયો, લુંગી એનગિડી, લુથો સિપામ્લા, બ્યૂરેન હેન્ડ્રિક્સ, એનરિચ નોર્ટજે, જોર્જ લિંડ, કેશવ મહારાજ ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે સીરિઝ કાર્યક્રમ પ્રથમ વન ડે, 12 માર્ચ, ધર્મશાળા બીજી વન ડે, 15 માર્ચ, લખનઉ ત્રીજી વન ડે, 18 માર્ચ, કોલકાતા

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget