શોધખોળ કરો

આ બેટ્સમેને એક જ મેચમાં ફટકારી બે બેવડી સદી, 200 વર્ષમાં માત્ર બીજી વખત બની આવી ઘટના, જાણો વિગતે

1/5
પરેરા પાસે 97 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ છે. જેમાં તેણે 18 સદી અને 47.54ની સરેરાશથી 6941 રન બનાવ્યા છે.

2/5
એન્જેલો પરેરાએ જુલાઈ 2013માં શ્રીલંકા તરફથી વન ડે ડેબ્યૂ કર્યું હતું. તેણે કુલ ચાર મેચ રમી છે. જેમાં 8 રન બનાવ્યા છે. જ્યારે તે જ વર્ષે ટી-20 ઇન્ટરનેશલમાં ડેબ્યૂ કરીને બે મેચમાં ચાર નોંધાવ્યા છે.

3/5
આ સાથે જ તેણે ઇંગ્લેન્ડના આર્થર ફેગના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આર્થરે 1938માં કોલચેસ્ટરમાં કેંટ તરફથી રતમા એસેક્સ સામેની મેચમાં 244 અને અણનમ 202 રનની ઈનિંગ રમી હતી.

4/5
શ્રીલંકાના એન્જેલો પરેરાએ નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ વતી રમતા ચાર દિવસીય મેચમાં બે બેવડી સદી ફટકારી હતી. 28 વર્ષીય પરેરાએ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં સિંહાલીસ સ્પોર્ટ્સ ક્લબ સામે પ્રથમ ઈનિંગમાં 203 બોલમાં 201 અને બીજી ઈનિંગમાં 268 બોલમાં 231 રન ફટકાર્યા હતા.

5/5
નવી દિલ્હીઃ એક બેટ્સમેને મેચમાં બે બેવડી સદી ફટકારી તેમ કહેવામાં આવે ત્યારે આશ્ચર્ય જરૂર થાય છે. પરંતુ આમ થયું છે. આશરે 200 વર્ષના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઇતિહાસમાં આવી ઘટના માત્ર બે વખત જ બની છે. 81 વર્ષ પહેલા થયેલા આ કારનામાનું 3 ફેબ્રુઆરી, 2019ના રોજ કોલંબોમાં પુનરાવર્તન થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

Embed widget