શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના ટોપ-10 ટેસ્ટ રન સ્કોરરમાં સામેલ થયો સ્ટીવ સ્મિથ

ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે સર્વાધિક રન બનાવનાર ટોપ-10 ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે.

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે સર્વાધિક રન બનાવનાર ટોપ-10 ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. સ્ટીવ સ્મિથે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આ સિદ્ધી મેળવી હતી. સ્ટીવ સ્મિથે 51 મી ઓવરમાં સિંગલ લઈને ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ગ્રેગ ચેપલના 7110 રનને પાછળ છોડી દીધા અને તે ઓસ્ટ્રેલિયા માટે ઓલ ટાઈમ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં 10 માં નંબર પર પહોંચી ગયો છે. સ્ટીવ સ્મિથ વર્લ્ડ રેન્કિંગમાં વિરાટ કોહલી બાદ બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા માટે ઓલ ટાઈમ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રિકી પોન્ટિંગ 168 ટેસ્ટ મેચમાં13378 રન સાથે ટોપ પર છે. ઓવરઓલ વર્લ્ડ ક્રિકેટમાં ભારતના સચિન તેંડુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

Embed widget