શોધખોળ કરો

સ્ટીવ સ્મિથને વધુ એક ઝટકો, ઓસ્ટ્રેલિયા બાદ હવે IPLમાં રાજસ્થાનની કેપ્ટનશીપ પણ ગઇ

1/8
આ મામલાને લઇને ઓસ્ટ્રેલિયાએ સ્મિથ પાસેથી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ અને ડેવિડ વોર્નર પાસેથી વાઇસ કેપ્ટનશીપ છીનવી લીધી હતી. હવે IPLમાં પણ સ્મિથને ઝટકો મળ્યો છે, રાજસ્થાન રૉયલ્સે ટીમની કેપ્ટનશીપ સ્મિથ પાસેથી ઝૂંટવી લઇને અજિક્યે રહાણેને સોંપી દીધી છે.

2/8
સ્ટીવ સ્મિથ ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ ડેવિડ વોર્નર પાસે છે અને તેના પર પણ ટીમ મેનેજમેન્ટ જલ્દી કોઇ નિર્ણય લઇ શકે છે. નોંધનીય છે કે, 7 એપ્રિલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે મેચની સાથે આઇપીએલ સિઝન -11ની શરૂઆત થઇ જશે.

3/8
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં બૉલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ ગુમાવી ચૂકેલા સ્ટીવ સ્મિથને હવે રાજસ્થાન રૉયલ્સની કેપ્ટનશીપમાંથી પણ હાથ ધોવો પડ્યો છે. IPLની ટીમ રાજસ્થાન રૉયલ્સે સ્ટીવ સ્મિથની જગ્યાએ અંજિક્યે રહાણેને ટીમનો નવો કેપ્ટન બનાવી દીધો છે.

4/8
બીસીસીઆઇના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ સોમવારે કહ્યું હતું, 'અમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણયની રાહ જોઇ રહ્યાં હતાં. આ માત્ર બૉલ સાથે છેડછાડનો મામલો નથી, પણ રમતમાં નૈતિકતાથી જોડાયેલો મોટો મુદ્દો છે. અમે આઇપીએલ ફેન્ચાઇઝી (રાજસ્થાન રૉયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ) ને સીએનો નિર્ણય આવવાની રાહ જોવા સુધી કહ્યું હતું.' હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો નિર્ણય આવ્યા બાદ રાજસ્થાન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે CA હજુ પણ મામલાની તપાસમાં જોડાયેલા છે.

5/8
સ્ટીવની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં કાંગારુ ખેલાડી બેનક્રૉફ્ટે બૉલ ટેમ્પરિંગ કર્યું જેમાં દોષી જાહેર થયો હતો. ત્યારબાદ તેના પર મેચ ફીના 75 ટકા દં લગાવવામાં આવ્યો હતો. સાથે કેપ્ટન સ્મિથ પર એક મેચનો બેન્ અને ફીસના 100 ટકા દંડ લગાવવામાં આવ્યો હતો.

6/8
7/8
8/8
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સ્ટીવ સ્મિથને IPL-11 માટે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સે બે વર્ષના પ્રતિબંધ બાદ આઈપીએલમાં વાપસી કરી છે. એવામાં તે છબી ખરડાયેલા ક્રિકેટરને તેઓ કેપ્ટન તરીકે રાખવા નહી માંગે. સ્મિથ 2014 અને 2015માં રોયલ્સનો ભાગ રહ્યો છે અને તેને ટીમ રાજસ્થાને રિટેન કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget