શોધખોળ કરો

બોલ ટેમ્પરિંગ: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે પણ સ્મિથને કરાશે દૂર? આ ભારતીય ખેલાડી બની શકે છે કેપ્ટન

1/3
રાજસ્થાન રોયલ્સે બે વર્ષના પ્રતિબંધ બાદ આઈપીએલમાં વાપસી કરી છે. એવામાં તે છબી ખરડાયેલા ક્રિકેટરને તેઓ કેપ્ટન તરીકે રાખવા નહી માંગે. સ્મિથ 2014 અને 2015માં રોયલ્સનો ભાગ રહ્યો છે અને તેને ટીમ રાજસ્થાને રિટેન કર્યો હતો.

2/3
 રિપોર્ટ્સ મુજબ આ ઘટના બાદ આઈપીએલમાં પણ સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ પર ખતરો મંડરાઈ રહ્યો છે. એટલુ જ નહી ડેવિડ વોર્નરને પણ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પદ છોડવું પડી શકે છે. હાલમાં જ સ્ટીવ સ્મિથને IPL-11 માટે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

3/3
નવી દિલ્લી: સ્ટીવ સ્મિથના બોલ ટેપરિંગના વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા ટીમનું કેપ્ટન પદ છોડ્યું છે સાથે જ ડેવિડ વોર્નરે પણ વાઈસ કેપ્ટન પદ છોડ્યું છે. સ્મિથની જગ્યાએ હાલ વિકેટકિપર અને બેટ્સમેન ટિમ પેનને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બનાવામાં આવ્યો છે. સ્ટીવ સ્મિથને IPL-11 માટે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારે રોયલ્સના કેપ્ટન તરીકે તેને દૂર કરવામાં આવી શકે છે. તેની જગ્યાએ અજિંક્ય રહાણેને રાજસ્થાન રોયલના કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget