શોધખોળ કરો

મેચ દરમિયાન આ ખેલાડીએ હવામાં ઉડીને કર્યો કેચ, જોઇને મેદાન પરના બધા ચોંકી ગયા, જુઓ કેચનો વીડિયો......

સ્મિથના કેચને ઇંગ્લેન્ડ ક્રિકેટે ટ્વીટ કરીને એશીઝનો ગ્રેટ કેચ ગણાવ્યો હતો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પુરી થઇ ગઇ, એશીઝ સીરીઝમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2-2ની બરાબરી રહી. જોકે આ છેલ્લી અને અંતિમ ટેસ્ટમાં એક એવી ઘટના બની જેનાથી મેદાન પરના બધા ખેલાડીઓ ચોંકી ગયા હતા. આ ઘટના સ્મિથના કેચની છે. ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે ઇંગ્લિશ બેટ્સમેન ક્રિસ વૉક્સ મેદાન પર હતો. આ દરમિયાન બૉલર મિશેલ સ્ટાર્કે બૉલિંગ કરી અને ક્રિસ વૉક્સે કટ મારતા સ્લિમમાં કેચ થયો, આ કેચ સ્ટીવ સ્મિથે કર્યો જે ખરેખર અદભૂત અને હવામાં ઉડીને કરેલો કેચ હતો. સ્મિથના આ કેચને જોઇને મેદાન પર બધા ખેલાડીઓ ચોંકી ગયા હતા. જુઓ વીડિયોમાં...... મેચ દરમિયાન આ ખેલાડીએ હવામાં ઉડીને કર્યો કેચ, જોઇને મેદાન પરના બધા ચોંકી ગયા, જુઓ કેચનો વીડિયો......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી

IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

Embed widget