શોધખોળ કરો
સ્ટીવ વૉ સૌથી સ્વાર્થી અને મનમાની કરનારો ખેલાડી હતો, આ દિગ્ગજે પોતાની પુસ્તકમાં કર્યો ચોંકાવનારા ખુલાસા
1/6

2/6

સ્ટીવ વૉ વિશે લખતા કહ્યું કે મને 1999માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો, સિલેક્શન કમિટીએ સ્ટીવના દબાણના કારણે મને સારુ ફોર્મ ના હોવાનો હવાલો આપ્યો હતો.
3/6

4/6

‘નૉ સ્પિન’માં શેવ વોર્ને કહ્યું છે કે, પૂર્વ ઓસ્ટ્રિલયન ટીમનો કેપ્ટન સ્ટીવ વૉ સૌથી સ્વાર્થી હતો, તે દરેક વાતે બધાને ધમકાવતો હતો, મનમાની કરતો હતો. તથા ‘બેગી ગ્રીન’ કેપ પ્રત્યે વધારે અંધશ્રદ્ધા બતાવવા પર તેને ચીઢ આવતી હતી.
5/6

શેન વોર્ને લાગે છે કે કેપ્ટન બન્યા બાદ સ્ટીવ વૉ વધારે ઘંમડી અને તુંડમિજાજી બની ગયો હતો. મને ટીમમાંથી બહાર કરવા પણ માંગતો હતો. વોર્ને લખ્યુ કે, ઓસ્ટ્રેલિયન ટીમની જેટલી પૂજા કરવામાં આવે છે તેમાં જસ્ટીન લેન્ગર, મેથ્યૂ હેડન અને એડમ ગિલક્રિસ્ટ સૌથી આગળ હતા.
6/6

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મહાન પણ વિવાદાસ્પદ સ્પિન બૉલર શેન વોર્ને બહુજલ્દી લૉન્ચ થનારા પોતાના પુસ્તક ‘નૉ સ્પિન’માં કેટલાક ખુલાસા કર્યો છે. શેન વોર્ને અજેય ઓસ્ટ્રિલયન ટીમની ડ્રેસિંગ રૂમમાં વિતાવેલા પોતાના સમય દરમિયાન ઘટેલી ઘટનાઓ અને ટીમના સાથી ખેલાડીઓ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યો છે.
Published at : 02 Oct 2018 12:00 PM (IST)
View More





















