સુરેશ રૈના લાંબા સમય બાદ ઈંગ્લેંડ સામેની ટી-20 સીરિઝમાં રમ્યા હતા
3/5
ભારતના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના હાલ થોડા ખરાબ ફોર્મને કારણે ટીમની બહાર છે.રૈનાએ હાલમાં ઈંસ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે. તે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે.
4/5
5/5
સુરેશ રૈના ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે અને હાલમાં જ શેર કરેલી તસવીરમાં તે પત્ની પ્રિયંકા અને ગ્રેસિયા સાથે લંચ લઈ રહ્યા છે.