શોધખોળ કરો

આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ રમાવવાની છે, જે ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે શરૂ થશે, ટૉસ સાંજે 6.30 કલાકે થશે

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાવવાની છે. ધર્મશાળાની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. હવે આજે વિરાટ સેના જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આજની બીજી ટી20 મેચ મોહાલીના પંજાબ એસોસિએશન આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાવવાની છે. આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ રમાવવાની છે, જે ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે શરૂ થશે, ટૉસ સાંજે 6.30 કલાકે થશે.
જો તમે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ જોવા માંગતા હોય તો, તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકો છો. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે હૉટસ્ટાર પર જોઇ શકો છો. આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે સંભવિત ટીમો..... ભારતઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપકેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, રાહુલ ચાહર, ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સૈની. દક્ષિણ આફ્રિકાઃ- ક્વિન્ટૉન ડીકૉક (કેપ્ટન), રાસી વાન ડેર ડૂસેન, ટેમ્બા બાવુમા, જૂનિયર ડાલા, બ્યૉર્ન ફૉટ્યૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રિઝા હેડ્રિક્સ, ડેવિડ મિલર, એનરિક નૉર્ત્ર્ઝે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટૉરિયસ, કગીસો રબાડા, તબરેજ શમ્સી, જ્યોર્જ લિન્ડે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી
સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી
એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટની શાનદાર જીત, 7-1થી મારી બાજી; આ મહિલા પહેલવાનને ચટાડી ધૂળ
એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટની શાનદાર જીત, 7-1થી મારી બાજી; આ મહિલા પહેલવાનને ચટાડી ધૂળ
Watch: રાજસ્થાન રોયલ્સની હારથી ભાંગી પડ્યો વૈભવ સૂર્યવંશી, આંખમાંથી ધડધડ વહેવા લાગ્યા આંસુ, વિડિયો વાયરલ
Watch: રાજસ્થાન રોયલ્સની હારથી ભાંગી પડ્યો વૈભવ સૂર્યવંશી, આંખમાંથી ધડધડ વહેવા લાગ્યા આંસુ, વિડિયો વાયરલ
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget