શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા XI સામેની પ્રેક્ટિસ મેચમાં ભારત 358 રનમાં ઓલઆઉટ, 5 બેટ્સમેનોએ ફટકારી ફિફ્ટી

1/3
પૂજારા 54, કેપ્ટન વિરાટ કોહલી 64 અને હનુમા વિહારી 53 રન બનાવી આઉટ થયા હતા. અજિંક્ય રહાણે 56 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. રોહિત શર્માએ 40 રન બનાવ્યા હતા. રિષભ પંત 11 રને નોટ આઉટ રહ્યો હતો. એરોન હાર્ડિએ 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા ઇલેવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

2/3
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચે રમાઈ રહેલી ચાર દિવસની પ્રેક્ટિસ મેચમાં બીજા દિવસે ભારત 92 ઓવરમાં 358 રન બનાવી ઓલઆઉટ થયું હતું. પ્રથમ દિવસની રમત વરસાદના કારણે રદ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદના કારણે પ્રથમ દિવસે બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં પણ ઉતરી શક્યા નહોતા. બીજા દિવસે ભારતના 5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી શાનદાર ફોર્મનો પરિચય આપ્યો હતો.

3/3
ભારત તરફથી પૃથ્વી શો અને લોકેશ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા હતા. રાહુલ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પૃથ્વી શો અને ચેતેશ્વર પૂજારાએ 80 રનની પાર્ટનરશિપ કરી હતી. પૃથ્વી શો 69 બોલમાં 66 રન બનાવી આઉટ થયો હતો. જેમાં તેણે 11 બાઉન્ડ્રી ફટકારી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

Embed widget