શોધખોળ કરો

PHOTO: ભુવનેશ્વર કુમારે કરી સગાઈ, જાણો ક્યારે થશે લગ્ન

1/4
 ભુવનેશ્વર કુમારના પિતા કિરણપાલ સિંહે જણાવ્યુ કે ભુવી અને નૂપુરની સગાઈ થઈ ચુકી છે. આ બન્નેના લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં કરવાની ઈચ્છા છે અને ભુવી ક્રિકેટના કાર્યક્રમ વચ્ચે જે પણ સમય કાઢશે તે દરમિયાન અમે લગ્નની તારીખ નક્કી કરીશું.

2/4
 2010માં 12મું ધોરણ પાસ કર્યા બાદ નૂપુરે નોઇડાથી બીટેકનો અભ્યાસ કર્યો છે. તે નોઇડામાં જ જોબ કરી રહી છે. ચાર ભાઇ બહેનમાં નૂપુર સૌથી નાની છે, તેની બે મોટી બહેનો તેમજ ભાઈના લગ્ન થઈ ચૂક્યા છે.

3/4
 નૂપુર મેરઠના ગંગાનગરની છે અને ભુવીની પાડોશી છે. ભુવનેશ્વર કુમારના પિતા કિરણપાલ સિંહ અને નૂપુરના પિતા યશપાલ સિંહ નાગર પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે. નૂપુર નાગરે એન્જિનિયરિંગ કર્યું છે અને સ્કૂલનો અભ્યાસ દેહરાદુનમાં કર્યો છે. અહીં તે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કરી પછી મેરઠ જતી રહી હતી.

4/4
નવી દિલ્હીઃ રિપોર્ટ્સ અનુસાર ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારે સગાઈ કરી લીધી છે. તેણે મેરઠની નુપુર નાગર સાથે સગાઈ કરી છે. તેમણે હાલમાં જ નુપુર સાથે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી અને બેટર હાફ ગણાવી હતી. સૂત્રો અનુસાર, ભુવી અને નુપુરના લગ્ન ચાલુ વર્ષે ડિસેમ્બરમાં થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

Embed widget