શોધખોળ કરો

Good News, ટીમ ઈન્ડિયા જીતી શકે છે 2023નો વર્લ્ડકપ, જાણો શું છે કારણ

ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં 18 રને હાર સાથે જ ભારતીય ટીમના વર્લ્ડકપ અભિયાનનો અંત આવ્યો હતો. ભારતની હારથી કરોડો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા. પરંતુ આગામી વર્લ્ડકપને લઈને ટીમ ઈન્ડિયા અને ભારતના ક્રિકેટ રસિયા માટે સારા સમાચાર છે.

નવી દિલ્હીઃ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરના અંતે જીત મેળવી પ્રથમ વખત વિશ્વ વિજેતા બન્યું હતું. જેની સાથે સતત ત્રીજી વખત યજમાન દેશે વર્લ્ડકપ જીત્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં 18 રને હાર સાથે જ ભારતીય ટીમના વર્લ્ડકપ અભિયાનનો અંત આવ્યો હતો. ભારતની હારથી કરોડો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા. પરંતુ આગામી વર્લ્ડકપને લઈને ટીમ ઈન્ડિયા અને ભારતના ક્રિકેટ રસિયા માટે સારા સમાચાર છે. Good News, ટીમ ઈન્ડિયા જીતી શકે છે 2023નો વર્લ્ડકપ, જાણો શું છે કારણ આગામી વર્લ્ડ કપ 2023માં ભારતમાં રમાશે. ભારત એકલા હાથે વર્લ્ડકપની યજમાની કરતું હોય તેવો આ પ્રથમ મોકો છે. આ પહેલા ભારતે ક્રિકેટના મહાકુંભમાં બે વખત સંયુક્ત યજમાની કરી હતી. ટીમ ઈન્ડિયા ઘર આંગણે રમતી હોય ત્યારે વધારે ખતરનાક બની જાય છે અને ગમે તેવી ધરખમ ટીમને પણ પછાડી દે છે. ઘર આંગણાની પીચનો ફાયદો પણ ટીમ ઈન્ડિયા ઉઠાવી શકે છે. Good News, ટીમ ઈન્ડિયા જીતી શકે છે 2023નો વર્લ્ડકપ, જાણો શું છે કારણ છેલ્લા ત્રણ વર્લ્ડકપના પરિણામ પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ જીતવાનું અત્યારથી જ નક્કી થઈ ગયું છે. કારણકે 2011માં ભારત વર્લ્ડ કપ જીતનારો પહેલો યજમાન દેશ બન્યો હતો. 2015માં ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની જમીન પર વિશ્વ ખિતાબ જીત્યો હતો. અને 2019માં ઈંગ્લેન્ડે પોતાની જમીન પર વિશ્વ વિજેતા થવાનો ખિતાબ જીત્યો છે. એટલે કે 2023માં  ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Embed widget