શોધખોળ કરો

પહેલી જ ટી20માં ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડનાર શ્રેયસ ઐય્યરે શું કર્યો મોટો ખુલાસો? જાણો

ઝેટ લેગને લઈ ઐય્યરે કહ્યું કે ઝેટ લેગના કારણે ખેલાડીઓની ઉંઘ પણ પૂર્ણ થતી નથી. ઝેટ લેગ એક અસ્થાઇ ઉંઘનો પ્રકાર છે. આ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે.

નવી દિલ્હી: ન્યૂઝિલેન્ડને 6 વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. ભારતની આ જીતમાં શ્રેયસ ઐય્યરનું ખુબ મોટું યોગદાન હતું. ઐય્યરે અંતિમ ઓવરમાં તાબડતોડ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ઐય્યરે 29 બોલમાં અણનમ 58 રનની ઈનિંગ રમી 204 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ભારતીય ટીમમાં ગત કેટલાક સમયથી નંબર ચારની પોઝિશનને લઈ ખુબ જ ખેંચતાણ ચાલી રહી છે પરંતુ શ્રેયસ ઐય્યરે આ નંબર પર આવીને સતત રન બનાવ્યા છે. મેચ બાદ એક ટીવી ઈન્ટરવ્યૂમાં શ્રેયસ ઐય્યરને આ પોઝિશન અંગે પૂંછવામાં આવ્યું હતું તો તેણે જણાવ્યું હતું કે, તે કોઈ પણ નંબર પર બેટિંગ કરવા તૈયાર છે. પરંતુ નંબર 4 એવી પોઝિશન છે જ્યાં તમને સિંગલ રન લેવા અને શોટ ફટકારતા પણ સારી રીતે આવડવું જોઈએ. પહેલી જ ટી20માં ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડનાર શ્રેયસ ઐય્યરે શું કર્યો મોટો ખુલાસો? જાણો ઐય્યરે આગળ કહ્યું હતું કે, જીત બાદ અણનમ પેવેલિયન પરત ફરે ત્યારે વધી રહેલા મનોબળ સાથે બેટ્સમેને પરત ફરે છે. ભારત માટે આ પ્રકારની ઈનિંગો હું આગળ પણ રમતો રહીશ. ત્યાં જ ન્યૂઝિલેન્ડ પ્રવાસ અંગે ઐય્યરે જણાવ્યું હતું કે, તેણે એવો અનુભવ નથી થઈ રહ્યો કે, તે ન્યૂઝીલેન્ડમાં રમી રહ્યો છે કારણ કે, છેલ્લા કેટલાય દિવસો પહેલાં જ તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ રમી હતી. ત્યાં જ ઝેટ લેગને લઈ ઐય્યરે કહ્યું કે ઝેટ લેગના કારણે ખેલાડીઓની ઉંઘ પણ પૂર્ણ થતી નથી. પહેલી જ ટી20માં ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડનાર શ્રેયસ ઐય્યરે શું કર્યો મોટો ખુલાસો? જાણો ઝેટ લેગ એક અસ્થાઇ ઉંઘનો પ્રકાર છે. આ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. જે છેલ્લા ઘણા ખરા ટાઈમ ઝોનમાં મુસાફરે કરે છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ પ્રેક્ટિસમાં જોડાઈ ગઈ હતી અને એવામાં ટીમના ખેલાડીઓને આરામ કરવાની તક પણ મળી નહોતી. ન્યૂઝીલેન્ડનો સમય ભારતીય સમયથી સાડા સાત કલાક આગળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
Embed widget