શોધખોળ કરો

ધોનીના કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યું પરિવારની ઈચ્છા છે કે..........

એમએસ ધોનીના બાળપણના કોચ કેશવ બેનરજીએ કહ્યું કે, ધોનીના માતા-પિતા પણ ઇચ્છે છે કે તે સંન્યાસ લઇ લે. જોકે, ધોનીની રિટાયરમેન્ટ પર ના તો તે ખુદ અને ના તો સિલેક્ટર કઇ બોલી રહ્યાં છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીને સંન્યાસ લેવાની ચર્ચા છે. વર્લ્ડકપ 2019માં સાધારણ પ્રદર્શન કરનારા એમએસ ધોનીને ટિકાકાર હવે સંન્યાસ લેવાની સલાહ આપી રહ્યાં છે. બીજી તરફ તમામ સમર્થક ઇચ્છે છે કે ધોની થોડો સમય વધુ ક્રિકેટ રમે.હવે જે ખુલાસો થયો છે તે ચોકાવનારો છે. એમએસ ધોનીના પરિવારજનો પણ નથી ઇચ્છતા કે હવે ભારતીય ટીમની જર્સીમાં તે નજરે પડે. આ મામલે એમએસ ધોનીના બાળપણના કોચ કેશવ બેનરજીએ ખુલાસો કર્યો છે. એમએસ ધોનીના બાળપણના કોચ કેશવ બેનરજીએ કહ્યું કે, ધોનીના માતા-પિતા પણ ઇચ્છે છે કે તે સંન્યાસ લઇ લે. જોકે, ધોનીની રિટાયરમેન્ટ પર ના તો તે ખુદ અને ના તો સિલેક્ટર કઇ બોલી રહ્યાં છે. કેશવ બેનરજી રાંચીમાં એમએસ ધોનીના જૂના ઘરમાં તેના માતા-પિતાને મળ્યા હતા. આ દરમિયાન તેના માતા-પિતાએ કહ્યું કે હવે ધોનીએ રિટાયર થઇ જવુ જોઇએ. કેશવ બેનરજીએ કહ્યું, ‘એમએસ ધોનીના પેરેન્ટસે મને જણાવ્યુ કે આખુ મીડિયા ઇચ્છે છે કે ધોનીએ રિટાયર થઇ જવુ જોઇએ અને અમે વિચારીએ છીએ કે આ બરાબર છે, તેમણે કહ્યું કે, અમે હવે આટલી મોટી પ્રોપર્ટીને હેન્ડલ નથી કરી શકતા’ કેશવ બેનરજીએ એમ પણ જણાવ્યુ છે કે તેમણે ધોનીના માતા-પિતાને માંગ કરી હતી કે 38 વર્ષીય ધોનીને એક વર્ષ ટી-20 વર્લ્ડકપ 2020 સુધી રમવા દેવો જોઇએ, જે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર છે. વર્લ્ડકપ 2019માં ફેવરિટ મનાતી ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં હારી ગઇ હતી. આ વર્લ્ડકપમાં ધોનીએ 8 ઇનિંગ્સમાં 273 રન બનાવ્યા હતા જેમાં બે અડધી સદી સામેલ છે. આવો છે ભારતનો વિન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Embed widget