શોધખોળ કરો

ટીમ ઈન્ડિયામાં ઋષભ પંત નહીં પણ આ વિકેટકિપરની થશે એન્ટ્રી? જાણો કોણ છે તે?

કે.એસ.ભરતનું પૂરું નામ કોના શ્રીકર ભરત છે. તેણે 2012માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તે સતત બેટિંગ અને વિકેટ કીપિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. સાહાની વધી રહેલી ઉંમરનાં કારણે તે લાંબો સમય રમશે તે સંભવ નથી.

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત રવિવારનાં મુંબઈમાં થશે. આમાં વન-ડે, ટી-20 અને ટેસ્ટ ક્રિકેટ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. એમએસ ધોનીએ ટીમ સિલેક્શનમાંથી ખુદને અલગ કરી દીધો છે. ટીમ ઈન્ડિયામાં ઋષભ પંત નહીં પણ આ વિકેટકિપરની થશે એન્ટ્રી? જાણો કોણ છે તે? મહત્વની વાત એ છે કે, વન-ડે ટીમમાં ઋષભ પંતની પસંદગી નક્કી માનવામાં આવી રહી છે. ટી-20માં પણ તેની દાવેદારી સૌથી ઉપર છે. જ્યારે ટેસ્ટ ફોર્મેટમાં પંત ખુદને પહેલાથી જ સાબિત કરી ચુક્યો છે. પરંતુ માનવામાં આવે છે કે વિન્ડીઝ પ્રવાસ માટે પસંદગી સમિતિ પંતની સાથે એક અન્ય વિકેટકીપર બેટ્સમેનને પણ પસંદ કરે તેવી શક્યતા છે. આવામાં આંધ્રપ્રદેશનાં કે.એસ.ભરતની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાં ઋષભ પંત નહીં પણ આ વિકેટકિપરની થશે એન્ટ્રી? જાણો કોણ છે તે? કે.એસ.ભરતનું પૂરું નામ કોના શ્રીકર ભરત છે. તેણે 2012માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તે સતત બેટિંગ અને વિકેટ કીપિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. સાહાની વધી રહેલી ઉંમરનાં કારણે તે લાંબો સમય રમશે તે સંભવ નથી. આવામાં પંતની સાથે ભરતને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળે છે તો ભારતીય ટીમમાં એક સમયે બે યુવા વિકેટકીપર તૈયાર થશે. ટીમ ઈન્ડિયામાં ઋષભ પંત નહીં પણ આ વિકેટકિપરની થશે એન્ટ્રી? જાણો કોણ છે તે? વેટરન વિકેટકીપર રિદ્ધિમાન સાહા પણ ઈજામાંથી બહાર આવી ગયો છે અને તેને વેસ્ટ ઈન્ડીઝ-એ ટેસ્ટ સીરીઝ માટે ઈન્ડિયા-એ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. ગત વર્ષે જાન્યુઆરી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર સાહા ઈજાગ્રસ્ત થયો હતા. જેન કારણે તે લાંબા સમયથી ટીમમાંથી બહાર હતો. ત્યારે પંતને તક મળી અને તેણે બેટિંગમાં ખુદને સાબિત કર્યો છે. જોકે તેની કીપિંગમાં ઘણી ખામીઓ છે. ઈજાગ્રસ્ત થયા પહેલા 34 વર્ષનાં સાહાએ 32 ટેસ્ટમાં 1164 રન બનાવ્યા અને 75 કેચ અને 10 સ્ટમ્પિંગ કર્યાં હતા. તેની વિકેટકીપિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
Embed widget