શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના ખેલાડી રિષભ પંતે બોક્સિંગ શીખતા શીખતા કોની ધોલાઈ કરી? જાણો વિગત

જિમ સેશનમાં ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ચહલ બોક્સિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યાં હતાં.

મુંબઈ: ગુવાહાટીમાં રવિવાર સાંજે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ટી-20 મેચથી નવા વર્ષની પહેલી મેચ રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. આ વચ્ચે જિમ સેશનમાં ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ચહલ બોક્સિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યાં હતાં. મસ્તીખોરથી જાણીતા પંતે આ સેશન દરમિયાન પોતાના બોક્સિંગ ટ્રેનરની જ ધોલાઈ કરી હતી અને જાતે તેનો વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. પંતે પોતાની આ પોસ્ટમાં બે વીડિયો પોસ્ટ કર્યાં હતાં. પહેલા વીડિયોમાં તે પોતાના ટ્રેનર સાથે બોક્સિંગ ગ્લવ્સ પહેરીને બોક્સિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાત બીજા વીડિયોમાં પંત બોક્સિંગ સેશન બાદ લેગ સ્પિનર ખેલાડી ચહલ જ્યારે બોક્સિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તે પાછળથી આવીને પોતાના ટ્રેનરના હાથને પકડી રાખે છે અને ચહલને તેના પર બોક્સિંગ પંચ વરસાવવા કહે છે. ચહલ પણ પોતાની બોક્સિંગ છોડીને પંત સાથે મસ્તી કરવા લાગી ગયો હતો અને તે પોતાના ટ્રેનરની ધોલાઈ કરવાનો પ્રયાસ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

Embed widget