શોધખોળ કરો
ટેસ્ટ બાદ વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડવા પરસેવો પાડી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, જુઓ તસવીરો
1/3

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ યજમાન ટીમને વન ડેમાં પણ ધૂળ ચટાડવા સજ્જ થઈ ગઈ છે. આ માટે ભારતના વન ડે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે અને 12 જાન્યુઆરીથી શરૂ થતી વન ડે શ્રેણી માટે પ્રેક્ટિસમાં લાગી ગયા છે.
2/3

પ્રેક્ટિસ દરમિયાન ધોનીએ બેટિંગ કોચ સંજય બાંગર સાથે વાતચીત કરી હતી.
Published at : 09 Jan 2019 06:02 PM (IST)
View More





















