શોધખોળ કરો
ભારતના પૂર્વ કેપ્ટનના દીકરાની એકપણ રણજી મેચ રમ્યા વગર ગોવાની ટીમમાં પસંદગી થતાં જ શરૂ થયો વિરોધ, જાણો વિગત
1/5

જકાતીએ કહ્યું, આ ગોવા છે. અહીંયા તમારું સ્વાગત છે. ગોવાના ખેલાડીઓનું શું ? અમે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે પણ આકરી મહેનત કરીએ છીએ. અમે પણ ગોવા વતી રમવા માંગીએ છીએ.
2/5

તેમણે કહ્યું કે, અસરુદ્દીન ગેસ્ટ પ્લેયરની જેમ ટીમ સાથે જોડાયો છે. અમે તેને એક પણ રૂપિયો નહીં ચુકવીએ. અમે રૂપિયાની તંગીમાંથી પસાર થઈ રહ્યા છે અને તેથી અમે આ રસ્તો પસંગ કર્યો.
Published at : 25 Aug 2018 09:31 AM (IST)
View More





















