શોધખોળ કરો

સચીને ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો હાલના સમયનો ઘાતક ક્રિકેટર, જાણો વિગતે

બુમરાહે ચેન્નાઇ સુપર કિંગ્સની સામે આઇપીએલની ફાઇનલમાં 4 ઓવરોમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી. આની સાથે જ 150 રનોના સ્કૉરને પણ ચેન્નાઇ માટે મોટુ બનાવી દીધુ હતું

નવી દિલ્હીઃ દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરે આઇપીએલની 12મી સિઝનની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે શાનદાર બૉલિંગ કરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતેલા બુમરાહની પ્રસંશા કરી છે. જસપ્રીત બુમરાહને સચીને દુનિયાનો બેસ્ટ બૉલર ગણાવ્યો છે. બુમરાહે ચેન્નાઇ સુપર કિંગ્સની સામે આઇપીએલની ફાઇનલમાં 4 ઓવરોમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી. આની સાથે જ 150 રનોના સ્કૉરને પણ ચેન્નાઇ માટે મોટુ બનાવી દીધુ હતું. માત્ર એક રનથી ચેન્નાઇને હરાવીને મુંબઇએ ચોથી વાર આઇપીએલ ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. સચીને ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો હાલના સમયનો ઘાતક ક્રિકેટર, જાણો વિગતે મેચ બાદ મુંબઇ ઇન્ડિયન્સના યુવરાજ સિંહે સચિનનું ઇન્ટરવ્યૂ લીધુ, જેમાં સચિને બુમરાહની જબરદસ્ત પ્રસંશા કરી અને તેને આજના સમયનો દુનિયાનો સૌથી બેસ્ટ બૉલર ગણાવી દીધો હતો. સચિને કહ્યું કે, 'બુમરાહ આજની તારીખનો દુનિયાનો સૌથી બેસ્ટ બૉલર છે. હજુ તેનું શ્રેષ્ઠ આવવાનું બાકી છે.' સચીને ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો હાલના સમયનો ઘાતક ક્રિકેટર, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

Embed widget