શોધખોળ કરો

નવી ટેસ્ટ ટીમ જાહેર થતાં હવે આ બે ખેલાડીઓની કેરિયર પર લટકી તલવાર, એમએસકે પ્રસાદે કહી આ મોટી વાત

ટેસ્ટ ટીમની જાહેરાત કરતી વખતે એમએસકે પ્રસાદે મુરલી વિજય અને શિખર ધવનને નજરઅંદાજ કરી દીધા છે. તેમને કહ્યું કે મુરલી વિજય આ ટેસ્ટ મેચો માટે અમારા પ્લાનમાં નથી

નવી દિલ્હીઃ ભારતીયી ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં સાઉથ આફ્રિકા સામે આગામી દિવસોમાં ત્રણ ટેસ્ટ મેચો રમવાની છે, આ માટે ગઇકાલે બીસીસીઆઇ ટેસ્ટ ટીમની જાહેરાત પણ કરી દીધી, મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે શુભમન ગીલને મોકો આપ્યો છે, સાથે સાથે કેએલ રાહુલની છુટ્ટી કરીને રોહિત શર્માને ઓપનિંગમાં ઉતારવાના રસ્તાં ખોલી દીધા છે. જોકે, આ બધાની વચ્ચે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે એક ખાસ સંકેત આપ્યા છે, જેના પરથી માની શકાય કે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમમાં મોટા ફેરાફાર છે, જેનાથી બે ખેલાડીઓની ટેસ્ટ કેરિયર પર સવાલ ઉઠ્યા છે, જેમાં એક મુરલી વિજય અને શિખર ધવન સામેલ છે, આ બન્ને ખેલાડી ટેસ્ટ ઓપનર છે. નવી ટેસ્ટ ટીમ જાહેર થતાં હવે આ બે ખેલાડીઓની કેરિયર પર લટકી તલવાર, એમએસકે પ્રસાદે કહી આ મોટી વાત ખાસ વાત એ છે કે, ટેસ્ટ ટીમની જાહેરાત કરતી વખતે એમએસકે પ્રસાદે મુરલી વિજય અને શિખર ધવનને નજરઅંદાજ કરી દીધા છે. તેમને કહ્યું કે મુરલી વિજય આ ટેસ્ટ મેચો માટે અમારા પ્લાનમાં નથી, વળી ઇશારા ઇશારામાં પ્રસાદે શિખર ધવન પર પણ કૉમેન્ટ કરી, તેમને કહ્યું કે આગળની યોજના માટે ધવન પણ અમારી યોજનામાં નથી. નવી ટેસ્ટ ટીમ જાહેર થતાં હવે આ બે ખેલાડીઓની કેરિયર પર લટકી તલવાર, એમએસકે પ્રસાદે કહી આ મોટી વાત ચીફ સિલેક્ટર પ્રસાદના આ નિવદેન બાદ માની શકાય કે હવે મુરલી વિજય અને શિખર ધવનની ટેસ્ટ કેરિયર પર તલવાર લટકી રહી છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટેસ્ટ ટીમ..... વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે (ઉપ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, શુભમન ગીલ

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget