શોધખોળ કરો

વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં આ ચાર ટીમોની ટિકીટ પાક્કી! જાણો વિગતે

હાલ પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ભારત મજબૂત સ્થિતિમાં દેખાઇ રહી છે

નવી દિલ્હીઃ હાલમાં વર્લ્ડકપ 2019ના મહાકુંભમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમોએ પાંચ-પાંચ મેચો રમી ચૂકી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ, ભારત, ઇંગ્લેન્ડ અને આફઘાનિસ્તાનની ટીમોએ ચાર-ચાર મેચો રમી છે. હવે આવામાં બધાને પ્રશ્ન થાય કે કઇ ચાર ટીમો વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં પહોંચશે? તો અહીં અમે તમને ચાર ટીમો બતાવીએ છીએ જેની ટિકીટ પાક્કી થઇ શકે છે. વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં આ ચાર ટીમોની ટિકીટ પાક્કી! જાણો વિગતે વર્લ્ડકપ 2019 સેમિફાઇનલ મુકાબલા.... - 9 જુલાઇ, પહેલી સેમિ ફાઇનલ, માન્ચેસ્ટરમાં - 11 જુલાઇ, બીજી સેમિ ફાઇનલ, બર્મિંઘમમાં - 14 જુલાઇ, વર્લ્ડકપ 2019ની ફાઇનલ, ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં આ ચાર ટીમોની ટિકીટ પાક્કી! જાણો વિગતે * ઓસ્ટ્રેલિયા - 5 મેચ રમી, 4 જીત, 1 હાર. કુલ 8 પૉઇન્ટ - પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તા, વેસ્ટ ઇન્ડિઝ સામે જીત - ભારત સામે હાર વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં આ ચાર ટીમોની ટિકીટ પાક્કી! જાણો વિગતે * ભારત - 4 મેચ રમી, 3 જીત, 1 વરસાદમાં ધોવાઇ, કુલ 7 પૉઇન્ટ - દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાનને હરાવ્યુ, ન્યૂઝીલેન્ડ સામે મેચ રદ્દ - એકપણ હાર નહીં વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં આ ચાર ટીમોની ટિકીટ પાક્કી! જાણો વિગતે * ઇંગ્લેન્ડ - 4 મેચ રમી, 3 જીત, 1 હાર, કુલ 6 પૉઇન્ટ - દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ - પાકિસ્તાન સામે હાર વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં આ ચાર ટીમોની ટિકીટ પાક્કી! જાણો વિગતે * ન્યૂઝીલેન્ડ - 4 મેચ રમી, 3 જીત, 1 રદ્દ, કુલ 7 પૉઇન્ટ - બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાનને હરાવ્યુ - ભારત સામે મેચ રદ્દ નોંધઃ વર્લ્ડકપ 2019ની ટૂર્નામેન્ટમાં હજુ ઘણી મેચો બાકી છે, આ માત્ર અનુમાન છે. ટૉપ ફૉર માટે કોઇપણ ટીમ સેમિ ફાઇનલ રમવા માટે ક્વૉલિફાઇ થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget