શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હાર માટે એક ભારતીય જ જવાબદાર, જાણો વિગત

1/4
2/4
શ્રીધરન શ્રીરામ 2000થી 2004 વચ્ચે ભારત તરફથી 8 વન ડે મેચ રમી ચુક્યા છે. તે પ્રથમ વખત 2015માં ઓસ્ટ્રેલિયન ટીમના બાંગ્લાદેશ પ્રવાસે કંગારૂ ટીમના સ્પિન સલાહકાર હતા. હવે તેમને ભારતમાં ભારતને હરાવવામાં ઓસ્ટ્રેલિયન ટીમની મદદ કરી છે.

3/4
સ્ટીવ ઓકીફે મેચમાં 70 રન આપીને 12 વિકેટ ઝડપી હતી. બન્ને ઇનિંગમાં તેને 6-6 વિકેટ ઝડપી હતી. સ્ટીવે પોતાના આ પ્રદર્શનનું શ્રેય સ્પિન કોચ શ્રીરામને આપ્યુ છે. તેને કહ્યું, 'શ્રીરામ એક અસરકારક સ્પિન બોલિંગ કોચ છે. મે તેમની પાસે ઘણી ટિપ્સ લીધી છે. શ્રીરામે નેટ્સ દરમિયાન મારી પર ઘણી મહેનત કરી અને મને સમજાવ્યુ કે ભારતમાં કઇ રીતે બોલિંગ કરવી છે, તેમની મહેનત અને તેમના વિશ્વાસથી હું સારી બોલિંગ કરી શક્યો.'

4/4
ઓસ્ટ્રેલિયાએ પૂણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને ત્રણ દિવસમાં 333 રને પરાજય આપ્યો હતો. સ્પિનરોની મદદગાર પીચ પર ઓસ્ટ્રેલિયન સ્પિનરોએ કુલ 17 વિકેટ ઝડપી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતની શનિવારે હાર પાછળ સ્ટીવ ઓકીફની બોલિંગ છે. પણ ઓસ્ટ્રેલિયાના લેફ્ટ-આર્મ-સ્પીનરને મદદ કરનારા ચેન્નાઈના શ્રીધરન શ્રીરામ છે. શ્રીધરન શ્રીરામ ઓસ્ટ્રેલિયન ટીમના સ્પિન સલાહકાર હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?

IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget