શોધખોળ કરો

NZvSL: આ બોલરે માત્ર 15 બોલમાં 4 રન આપીને લીધી 6 વિકેટ, ચાર બેટ્સમેનો તો ખાતું પણ ન ખોલાવી શક્યા, જાણો વિગત

1/3
બોલ્ટે રોશન સિલ્વા, નિરોશન ડિકવેલા, દિલરુવાન પરેરા, સુરંગા લકમલ, દુશ્મંતા ચીમારા અને લાહિરુ કુમારાની વિકેટ હાંસલ કરી હતી. જેમાંથી 4 બેટ્સમેનો તો ખાતું પણ ખોલી શક્યા નહોતા.

2/3
ટેસ્ટ મેચના બીજા દિવસના પ્રથમ સેશનમાં બોલ્ટે કાતિલ બોલિંગ કરી હતી. માત્ર 20 મિનિટની અંદર જ તેણે સમગ્ર ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. બોલ્ટે 15 બોલમાં 4 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે શ્રીલંકાએ 4 વિકેટના નુકસાન પર 88 રન બનાવ્યા હતા. આ પહેલા કિવી ટીમ 178 રનમાં ઓલઆઉટ થઈ હતી.

3/3
ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે શ્રીલંકા સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં કાતિલ બોલિંગ કરી હતી. તેણે માત્ર 15 બોલમાં જ શ્રીલંકાના 6 ખેલાડીઓને આઉટ કરી દીધા હતા. જેના કારણે શ્રીલંકાની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 104 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

Embed widget