શોધખોળ કરો

ICCનો મોટો ફેંસલો, કોરોનાના કારણે આ બે ટુર્નામેન્ટ કરી રદ્દ

આઈસીસીએ 2021 મહિલા વર્લ્ડકપ અને 2022 અંડર 19 વર્લ્ડકપ ક્વોલીફાઇંગ ટૂર્નામેન્ટ ટાળી દેવામાં આવી હોવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરને જોતાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો ફેંસલો લીધો છે. આઈસીસીએ 2021 મહિલા વર્લ્ડકપ અને 2022 અંડર 19 વર્લ્ડકપ ક્વોલીફાઇંગ ટૂર્નામેન્ટ ટાળી દેવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન જુલાઈમાં થવાનું હતું. મહિલા ક્વોલીફાઈંગ ટુર્નામેન્ટ શ્રીલંકામાં ત્રણથી 19 જુલાઈ સુધી યોજાવાની હતી. જેમાં યજમાન શ્રીલંકા સહિત 10 ટીમો ભાગ લેવાની હતી. અન્ય ટીમો બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પાકિસ્તાન, પાપુઆ ન્યૂ ગિની, થાઈલેન્ડ, અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝીમ્બાબ્વે હતી. આઈસીસીએ કહ્યું, સભ્યો અને સંબંધિત સરકારો તથા સ્વાસ્થ્ય અધિકારીની સલાહ બાદ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2021ની ક્વોલીફાયર તથા આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ 2022ની ક્વોલીફાઈંગ પ્રક્રિયાને સ્થગિત કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે.
ટીમો તથા તેના સાથે સંકળાયેલા સ્ટાફનું સ્વાસ્થ્ય હાલ અમારી પ્રાથમિકતા હોવાનું આઈસીસીએ જણાવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં પુરુષ ખેલાડીઓ કેમ પહેરી રહ્યા છે 'કાળી બ્રા', આખરે શું છે આ મામલો?

Fifa World Cup 2026 Final: ફાઇનલ પહેલા સ્પેનની ચિંતા વધી, બે સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, શું રમી શકશે ?

રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget