શોધખોળ કરો

સાઉથ આફ્રિકાના આ બેટ્સમેનના હેલ્મેટ પર વાગ્યો ઉમેશ યાદવનો બાઉન્સર, પિચ પર જ બેસી ગયો ને પછી.....

સાઉથ આફ્રિકાને પ્રથમ ઇનિંગમાં 162 રન પર ઓલઆઉટ કરી ફોલોઓન આપ્યું હતું.

રાંચીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચી ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચના ત્રીજા દિવસે સોમવારે ભારતે સાઉથ આફ્રિકાને પ્રથમ ઇનિંગમાં 162 રન પર ઓલઆઉટ કરી ફોલોઓન આપ્યું હતું. ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને 63 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મેચ દરમિયાન ઉમેશ યાદવનો એક બાઉન્સર ડીન એલ્ગરના હેલમેટને વાગ્યો હતો. વાસ્તવમાં 9.3 ઓવરમાં ઉમેશ યાદવના બોલ ડિન એલ્ગરના હેલમેટને એટલા જોરથી વાગ્યો હતો કે એલ્ગર ત્યાં જ પિચ પર બેસી ગયો હતો. વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના ખેલાડી એલ્ગરની પાસે પહોંચ્યા હતા. ફિઝિયો પણ એલ્ગરનેજોવા મેદાન પર આવ્યા હતા. એલ્ગરે ઇજાના કારણે ટી-બ્રેક જાહેર કરી દેવાઇ હતી. જે બોલ એલ્ગરને વાગ્યો હતો તેની સ્પીડ 145 કિલોમીટર પ્રતિ કલાકની હતી. ટી-બ્રેક બાદ રમત શરૂ થઇ ત્યારે એલ્ગર મેદાન પર આવ્યો નહોતો અને તેમના સ્થાને જ્યોર્જ લિંડે બેટિંગ કરવા આવ્યો હતો. એલ્ગરને તપાસ માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. રિપોર્ટ અનુસાર, થ્યુનિસ ડિબ્રૂન ડીન એલ્ગરનું સ્થાન લેશે. મેચમાં હવે ડીન એલ્ગર નહી રમે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
IPL 2026 પહેલા 'ફિક્સિંગ' થી ક્રિકેટ જગતમાં ખળભળાટ, ICC એ KKR ના પૂર્વ ખેલાડીને કર્યો સસ્પેન્ડ
IPL 2026 પહેલા 'ફિક્સિંગ' થી ક્રિકેટ જગતમાં ખળભળાટ, ICC એ KKR ના પૂર્વ ખેલાડીને કર્યો સસ્પેન્ડ
મસૂરીમાં લગ્ન કરશે કુલદીપ યાદવ, આ લક્ઝરી હોટેલ કરવામાં આવી બુક, 6 હજારની ડીસ આરોગશે મહેમાનો
મસૂરીમાં લગ્ન કરશે કુલદીપ યાદવ, આ લક્ઝરી હોટેલ કરવામાં આવી બુક, 6 હજારની ડીસ આરોગશે મહેમાનો
IPL 2026 ની ટીકીટ ક્યાં અને કઈ રીતે કરી શકશો બુક, જાણો ક્યારથી શરૂ થશે વેચાણ
IPL 2026 ની ટીકીટ ક્યાં અને કઈ રીતે કરી શકશો બુક, જાણો ક્યારથી શરૂ થશે વેચાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Embed widget