શોધખોળ કરો

અંડર-19 વર્લ્ડકપ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજરાતના ક્યા ખેલાડીને મળી તક ? જાણો વિગત

1/5
હાર્વિક દેસાઈ
હાર્વિક દેસાઈ
2/5
ભારતીય અંડર-19 ટીમ- પૃથ્વી શો (કેપ્ટન), શુભમ ગીલ (વાઈસ કેપ્ટન), મનોજ કાલરા, આર્યન જુયલ (વિકેટ કીપર), હાર્વિક દેસાઈ (વિકેટ કીપર), અભિષેક શર્મા, હિમાંશુ રાણા, રિયાન પરાગ, શિવમ માવી, કમલેશ નાગરકોટી, ઈશાન પોરેલ, અર્શદીપ સિંઘ, અકુંલ રોય, શિવા સિંઘ, પંકજ યાદવ.

3/5
નવી દિલ્લી: આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય જુનિયર સિલેક્શન કમિટી દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. 13 જાન્યુઆરીથી 3 ફેબ્રઆરી સુધી ચાલનારા આ અંડર 19 વર્લ્ડકપમાં 16 ટીમો ભાગ લેશ. અંડર-19માં સૌથી વધુ વખત ઈન્ડિયાની ટીમે અને ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વખત ટાઈટલ જીત્યા છે.

4/5
ગત વર્લ્ડ કપમાં ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2018ના અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન પૃથ્વી શોને બનાવવામાં આવ્યો છે. આ અંડર-19 વર્લ્ડકપ ટીમમાં ગુજરાતના હાર્વિક દેસાઈની પણ પસંદગી કરવામાં આવી છે.

5/5
 જ્યારે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલા ખેલાડીઓમાં- રાહુલ ચહર, ઓમ ભોષલે, આદિત્ય ઠાકરે, નિનાદ રાઠવા, ઉર્વીલ પટેલ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?

IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

યુવરાજ સિંહ બન્યા દિલ્હી કેપિટલ્સના કોચ: ગાંગુલી સાથે જોડી બનાવી સંભાળશે મોટી જવાબદારી

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

Embed widget