નવી દિલ્લી: આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય જુનિયર સિલેક્શન કમિટી દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. 13 જાન્યુઆરીથી 3 ફેબ્રઆરી સુધી ચાલનારા આ અંડર 19 વર્લ્ડકપમાં 16 ટીમો ભાગ લેશ. અંડર-19માં સૌથી વધુ વખત ઈન્ડિયાની ટીમે અને ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વખત ટાઈટલ જીત્યા છે.
4/5
ગત વર્લ્ડ કપમાં ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2018ના અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન પૃથ્વી શોને બનાવવામાં આવ્યો છે. આ અંડર-19 વર્લ્ડકપ ટીમમાં ગુજરાતના હાર્વિક દેસાઈની પણ પસંદગી કરવામાં આવી છે.
5/5
જ્યારે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલા ખેલાડીઓમાં- રાહુલ ચહર, ઓમ ભોષલે, આદિત્ય ઠાકરે, નિનાદ રાઠવા, ઉર્વીલ પટેલ.