શોધખોળ કરો

કોરોના પોઝિટિવ ભારતના પૂર્વ ક્રિકેટર અને યુપીના મંત્રી ચેતન ચૌહાણની તબિયત લથડી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

જુલાઈમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાથી મુક્ત થઈ રહ્યા હતા તે દરમિયાન શુક્રવારે કિડની અને બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ ગઈ હતી.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણની હાલત ગંભીર છે. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ચેતન ચૌહાણનો 19 જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાં તેમની પાસે સૈનિક કલ્યાણ, હોમગાર્ડ, પીઆરડી અને નાગરિક સુરક્ષા મંત્રાલય છે. જુલાઈમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાથી મુક્ત થઈ રહ્યા હતા તે દરમિયાન શુક્રવારે કિડની અને બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ ગઈ હતી. જે બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમની હાલતમાં સુધારો ન થતાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ચેતન ચૌહાણ (72) બે વખત બીજેપીના લોકસભા સાંસદ રહી ચુક્યા છે. ગત વર્ષે તેઓ યોગી કેબિનેટમાં રમત ગમત મંત્રી હતા, બાદમાં તેમનો પોર્ટફોલિયો બદલવામાં આવ્યો હતો. કોરોના પોઝિટિવ ભારતના પૂર્વ ક્રિકેટર અને યુપીના મંત્રી ચેતન ચૌહાણની તબિયત લથડી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
ચેતન ચૌહાણની ઈન્ટરનેશનલ કરિયર ચેતન ચૌહાણે ઈન્ટરનેશનલ કરિયરમાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે અનેક યાદગાર ઈનિંગ રમી છે. ગાવસ્કર સાથે ચેતનનો તાલમેલ અદભૂત હતો. ચેતન ચૌહાણે 40 ટેસ્ટની 68 ઈનિંગમાં 16 અડધી સાથે 2084 રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સક્રો 97 રન છે. જ્યારે 7 વન ડેમાં 153 રન બનાવ્યા છે. ટિકટોકના માર્ગે જઈ રહી છે ફેસબુક, ભારતમાં ચાલી રહ્યું છે શોર્ટ વીડિયો ફીચરનું ટેસ્ટિંગ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ

IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા

RCB vs GT ફાઇનલ: અમદાવાદની પિચ કોને બનાવશે ચેમ્પિયન? જાણી લો સૌથી મોટી ભવિષ્યવાણી

RCB vs GT IPL 2026 ફાઈનલ: જો વરસાદને લીધે મેચ રદ થાય તો કોણ બનશે ચેમ્પિયન? જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
WhatsApp નો નવો ધમાકો! હવે ફક્ત સેકન્ડોમાં કરો Log Out, ચેટ્સ પણ નહીં થાય ગાયબ

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

ક્યારે 'ડેડ' માની લેવામાં આવશે તમારુ ક્રેડિટ કાર્ડ? નવા નિયમો જાણીલો નહીં તો લાગશે ઝટકો

Embed widget