શોધખોળ કરો

એશિઝ સિરીઝ જીતવા માટે દોડવીર યુસૈન બોલ્ટ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કરશે મદદ, જાણો વિગતો

1/5
 આ ઉપરાંત બોલ્ટે તે પણ કહ્યું હતું કે નિવૃત્તિ લીધા બાદ પણ તે ઘણો જ વ્યસ્ત છે. તે ફૂટબોલની રમત સાથે પણ સંકળાયો છે અને બુન્દેસલિગા ટુર્નામેન્ટની બોરુસિયા ડોર્ટમંડ ટીમને તાલીમ આપવા માટે તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બોલ્ટે કહ્યું હતું કે હવે હું ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છું. વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન મારા હામસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને હવે મારા ડોક્ટરે મને ફિટ જાહેર કર્યો છ. તેથી હું મારી તાલીમ શરૂ કરી શકીશ. હું અહીં આવ્યો ત્યારે મેં મારી તાલીમ શરૂ કરી હતી. હવે હું ફિટ થઈને જમૈકા પરત ફરીશ.

2/5
 તેણે કહ્યું હતું કે અમે વધુ ઝડપ કેવી રીતે મેળવી શકીએ છીએ તે અંગે બોલ્ટે અમને કેટલીક મહત્વની જાણકારી આપી હતી. અમે તેનો યોગ્ય રીતે અમલ કરીશું. શરૂઆતની કેટલીક બાબતો મહત્વની છે અને જો અમે તેને યોગ્ય રીતે અમલી બનાવીશું તો ચોક્કસથી અમારી ઝડપમાં સુધારો થશે.

3/5
નવી દિલ્હીઃ પાંચ ટેસ્ટ મેચોની એશેજ સીરીજ પહેલા યુસૈન બોલ્ટે ઓસ્ટ્રેલિયના કેટલાક બેટ્સમેનોને વિકેટની વચ્ચે દોડવા માટે કેટલીક ટિપ્સ આપી. થોડા સમય પહેલા નિવૃત્ત થયેલ જમૈકાના દિગ્ગજ દોડવીર બોલ્ટે કહ્યું કે, તેણે ખેલાડીઓને શરૂઆતમાં ઝડપથી દોડવાની સલાહ આપી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન અને ઈંગ્લેન્ડ વચ્ચે બ્રિસબેનમાં ગુરૂવારથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે.

4/5
 100 મીટર અને 200 મીટરમાં વર્લ્ડ રેકોર્ડ ધરાવતો અને આઠ ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતનારો બોલ્ટ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને વધારે ઝડપી દોડતા કરવા માટે કામ કરી રહ્યો છે. બોલ્ટે એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે દોડવામાં ભરપૂર ઊર્જાની જરૂર હોય છે અને ક્રિકેટમાં એક વાત જોઈ છે કે બેટ્મસેન જ્યારે દોડતા હોય છે ત્યારે તેમનામાં આ ઊર્જા જોવા મળતી નથી.

5/5
 ઓગસ્ટમાં લંડનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન નિવૃત્તિ લેનારા 31 વર્ષીય એથ્લેટે કહ્યું હતું કે તે બેટિંગ દરમિયાન કેવી રીતે ઝડપથી દોડી શકાય તે અંગે ખેલાડીઓને સમજાવી રહ્યો છું. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પીટર હેન્ડસ્કોબે કહ્યું હતું કે બોલ્ટની સલાહ અમારા માટે ઉપયોગી સાબિત થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

વિથ્યા રામરાજે પીટી ઉષાનો 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગુલવીર સિંહને 1500 મીટરમાં સિલ્વર

Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ

અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

Embed widget