શોધખોળ કરો

અજાણી યુવતી સાથે બેડ પર જોવા મળ્યો ઉસેન બોલ્ટ, તસવીરો વાયરલ

1/6
2/6
3/6
રિયોની ઓપનિંગ સેરેમની બાદ પણ બોલ્ટ વિવાદમાં આવ્યો હતો. તાજેતરમાં જ વાયરલ બનેલા એક વીડિયોમાં બોલ્ટ એક યુવતી સાથે અશ્લિલ ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.

4/6
યુવતીએ આ તસવીરો પોતાના મિત્રોને શેર કરી હતી. એક તસવીરમાં બોલ્ટ યુવતીને કિસ કરતો જોવા મળી રહ્યો છે.  આ  તસવીર બ્રાઝિલની વેબસાઇટ El Globoમા આવી  ચૂકી છે. એક દિવસ અગાઉ બોલ્ટ પોતાની ગર્લફ્રેન્ડ કાસી બેનેટને કારણે ચર્ચામાં હતો.

5/6
રિયોની એક યુવતીએ ઉસેન બોલ્ટ સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં  બોલ્ટ યુવતીની બાહોમાં છે. જેડી ડુઆર્ટ નામની આ યુવતીએ આ તસવીરો વ્હોટ્સઅપ શેર કરી છે. તસવીરોમાં  બોલ્ટ વ્હાઇટ ટોપ પહેરેલી આ યુવતીના બાહોમાં છે અને  બોલ્ટ કપડા વિના દેખાઇ રહ્યો છે. જમૈકાની કેસી બેનેટ સાથે બે વર્ષથી રિલેશનશીપમાં રહેતા બોલ્ટની આ તસવીર સામે આવ્યા બાદ વાયરલ થઇ ગઇ છે.

6/6
નવી દિલ્લીઃ વિશ્વના સૌથી ઝડપી રનર  ઉસેન  બોલ્ટ એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાને  લઇને પણ તેની એક યુવતી સાથેની  ઇન્ટિમેટ તસવીરોને લઇને ચર્ચામાં છે. બોલ્ટની એક યુવતી સાથેની તસવીરો વાયરલ થઇ છે જેમાં તે બેડ પર જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે 21 ઓગસ્ટના રોજ ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીની સાથે બોલ્ટનો બર્થ-ડે પણ  હતો અને તે દિવસે રાત્રે બોલ્ટે એક પાર્ટી યોજી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Embed widget