શોધખોળ કરો

ભારતના આ પૂર્વ ઝડપી બોલરે બોલિંગ કોચ માટે કરી અરજી, જાણો

ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ 2019માં હાર થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વિવિધ પદ માટે આવેદનો મંગાવ્યા હતા. જેમાં બેટિંગ કોચ, બોલિંગ કોચ, સપોર્ટ સ્ટાફ, ટીમ કોચ જેવા પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ 2019માં હાર થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વિવિધ પદ માટે આવેદનો મંગાવ્યા હતા. જેમાં બેટિંગ કોચ, બોલિંગ કોચ, સપોર્ટ સ્ટાફ, ટીમ કોચ જેવા પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. બોલિંગ કોચ માટે ભારતના પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ અરજી કરી છે. ટીમ ઈન્ડિયા પૂર્વ ખેલાડી વેંકટેશ પ્રસાદે ભારતીય ટીમ માટે 33 ટેસ્ટ અને 161 વન ડે મેચ રમી છે. ટેસ્ટમાં પ્રસાદે 96 જ્યારે વન ડેમાં 196 વિકેટ ઝડપી છે. 2007થી 2009 સુધી વેંકટેશ ભારતીય ટીમના બોલિંગ કોચ રહ્યા હતા. વેંકટેશ પ્રસાદ ત્રણ વર્ષ સુધી જૂનિયર રાષ્ટ્રીય ટીમના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. આઇપીએલ 2018 માં વેંકટેશ પ્રસાદ કિંગ્સ ઇલેવન પંજાબ માટે બોલિંગ કોચની ભૂમિકા ભજવી હતી.

ટોપ સ્ટોરી

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 

અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, T20I માં 150 વિકેટ પૂરી કરી, આ બોલરનો રેકોર્ડ તોડ્યો 

અર્શદીપ સિંહના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20 માં રચ્યો ઇતિહાસ

IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો

LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર

Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?

Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?

Embed widget