શોધખોળ કરો
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગટે કોની સાથે કરી સગાઈ, જાણો વિગત
1/5

થોડા દિવસો પહેલા વિનેશ અને જેવલિન થ્રોઅર નીરજની વચ્ચે કંઇ છે તેની ખબરો ચાલતી હતી. જે પછી વિનેશ અને નીરજે તેનું ખંડન કર્યું હતું. હવે તેમની આ પુષ્ટિને કારણે તમામ ખબરો અટકી ગઇ છે.
2/5

વિનેશની આ જાહેરાતની પુષ્ટિ પણ કરી લેવામાં આવી છે. વિનેશના કાકા સજ્જન બલાલીએ આની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે, બાળકો પોતાના નિર્ણયો લેવામાં સક્ષમ છે.
Published at : 24 Aug 2018 12:30 PM (IST)
View More




















