શોધખોળ કરો

આ ખેલાડીને સેમી ફાઈનલમાં રાખવા માંગતો ન હતો વિરાટ કોહલી, રવિ શાસ્ત્રીના કહેવા પર.....

રિષભ પંત સેટ થઈ ગયા બાદ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડકપ 2019ના સેમી ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની કારમી હાર થઈ છે. ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા બાદ પંતે થોડો સંઘર્ષ કર્યો. જોકે તે 56 બોલરમાં 32 રન બનાવીને મિચેલ સેન્ટરના બોલ પર મોટો શોટ રમવાના ચક્કરામાં આઉટ થઈ ગયો. જોકે મીડિયા અહેવાલ અનુસાર વિરાટ કોહલી સેમી ફાઈનલમાં રિષભ પંતને ટીમમાં તક આપવા માગતો ન હતો. જોકે કોચ રવિ સાસ્ત્રીના કહેવાથી પંતને તક મળી હતી. આ ખેલાડીને સેમી ફાઈનલમાં રાખવા માંગતો ન હતો વિરાટ કોહલી, રવિ શાસ્ત્રીના કહેવા પર..... રિષભ પંત સેટ થઈ ગયા બાદ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. 56 બોલમાં 32 રન પર અચાનક જ હવામાં શોટ રીને મિડવિકેટ પર કેચ આપી બેઠો હતો. પંતના આ ખરાબ શોટથી આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં બેસેલો વિરાટ કોહલી ભડક્યો હતો. આ ખેલાડીને સેમી ફાઈનલમાં રાખવા માંગતો ન હતો વિરાટ કોહલી, રવિ શાસ્ત્રીના કહેવા પર.....
તે દરવાજો ખોલીને બાલ્કનીમાં બેસેલા રવિ સાસ્ત્રી પાસે ગયો હતો. અને ગુસ્સામાં રવિ શાસ્ત્રીને કંઈક કહ્યું હતું. કહેવાય છે કે, વિરાટ કોહલી પંતના આવા જોખમભર્યા શોટ રમવાની આદતને કારણે પરેશાન છે અને એટલે જ તે તેને ટીમમાં સ્થાન આપવા માગતો ન હતો. જોકે આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી. પ્રે કોન્ફરન્સમાં વિરાટે પંતને નવો ખેલાડી હોવાનું કહીને બચાવ કર્યો હતો. આ ખેલાડીને સેમી ફાઈનલમાં રાખવા માંગતો ન હતો વિરાટ કોહલી, રવિ શાસ્ત્રીના કહેવા પર..... ટીમ ઇન્ડિયાનો ટોપ ઓર્ડર સાવ ફ્લોપ સાબિત થયો હતો. લોકેશ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી 5 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Gaming Smartphones: 50,000થી પણ ઓછામાં ઉપલબ્ધ છે આ પાંચ ગેમિંગ સ્માર્ટફોન! જાણો ક્યો છે સૌથી શક્તિશાળી ?
Gaming Smartphones: 50,000થી પણ ઓછામાં ઉપલબ્ધ છે આ પાંચ ગેમિંગ સ્માર્ટફોન! જાણો ક્યો છે સૌથી શક્તિશાળી ?
Embed widget